________________
સંધિ પ્રકારાદિ
૨૭૧ હસંધિ (વ્યંજન સંધિ) નિયમે, ૧. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાયના કેઈ પણ વ્યંજનની પછી સ્વર કે ઘેષ વ્યંજન આવે તે પૂર્વ વ્યંજનને સ્થાને તેના વર્ગનું ત્રીજું વ્યંજન થાય છે.
આ નિયમ પદાન્તના તેમજ પદની અસિદ્ધ અવસ્થામાં આવેલા વ્યંજનને લાગુ પડે છે. દાખલા:
વા+ઈશ= વાગીશ.
ચિત+રૂપ= ચિદ્રુપ ૨. અન્તઃસ્થ કે અનુનાસિક સિવાયના કોઈ પણ વ્યંજન પછી અઘેષ વ્યંજન આવે તે પૂર્વ વ્યંજનને સ્થાને તેજ વર્ગનું કે તેના સ્થાનના વર્ગનું પહેલું વ્યંજન થાય છે.
મૃ+પાત્ર= મૃત્પાત્ર
સુધસ્તૃષા= @gષા પ્રવૃાળ પ્રવૃત્કાળ (પ્રાવૃષ-મરાઠી , વર્ષાકાળ) ષ+પદી=પદી ૩. “સુ” અને “તવર્ગને વેગ “શું” અને “ચવર્ગની સાથે થાય તે ને “શું” અને “તવર્ગને “ચવર્ગ” થાય છે. “તવર્ગને જેટલાએ વર્ણ હોય તેટલામે “ચવર્ગને થાય છે. દાખલા:
સચિ-આનન્દ=સચ્ચિદાનન્દ સ+જન=સદ્દકજન (. પ્રમાણે)=સર્જન નિસ+=નિશ્ચય શરઝંઝાપાત=શરઝંઝાપાત ઉચાર–ચાર (૨. પ્રમાણે)=ઉચ્ચાર