________________
સંધિ: પ્રકારાદિ
૨૬૫ અને–મચત; અપ. અor; જ, ગુ. અનઈ (યથાનિ–મારું. અનિ,
નિ, નિ) તેપણ (અનુમતિવાચક)– સં. તો દિનું તાદિ (મારવાડમાં તે હિ
છે). એ સાથે નિશ્ચયવાચક “પણ જોડાઈ તેહિ પણ,
તઉહિ પણિ પરથી “તેપણું આવ્યું છે. નહિતા-ટ્ટિ તર્દિ–નહીં તરિ «, ગુ. કેવળપ્રયેગી-એ અવ્યય ઉવાચક છે. વાક્યમાં એને
અન્વય નથી, માત્ર પ્રાગજ છે. પ્રકાર:શકવાચક––અરે! રે! બાપરે! ઓરે! હાય! અહહ!
રામ રામ! હર્ષવાચક––શાબાશ! આશ્ચર્યવાચક––અહ! એહવાહ! તિરસ્કારવાચક–છ! છિ! ધિક્ ! થે! અશ્લીલતાવાચક -!િ ક્રોધવાચક–-ચુપ ! વિનયવાચક––જી ! સાહેબ! સંબોધનવાચક–રે! હે! ઓ !
પ્રકરણ ૨૫મું
સંધિ: પ્રકારાદિ સંહિતા–સંસ્કૃત વ્યાકરણમાં સંધિનું બીજું નામ સંહિતા છે અને તેને વિષે એવો નિયમ છે કે સંહિતા કેટલેક સ્થળે નિત્યઆવશ્યક છે અને કેટલેક સ્થળે વૈકલ્પિક છે. એક પદમાં, ધાતુ અને ઉપસર્ગની વચ્ચે, અને સમાસમાં સંધિ નિત્ય છે અને વાક્યમાં સંધિ કરવી કે ન કરવી એ વક્તાની ઈચ્છા પર આધાર રાખે છે. આ