________________
ભાષાઃ ઉત્પત્તિ અને વિકાસ પ્રાણીઓના અવાજથી તેમનામાં તર્કશક્તિ ને સ્મરણશક્તિ છે એમ આપણે ધારીએ છીએ. જેમ જેમ મનુષ્યની માનસિક શક્તિને વિકાસ વધતે ગયે અને જરૂરીઆતે વધતી ગઈ તેમ તેમ એ અવાજના સ્વરૂપમાં ફેરફાર થતે ગયે. આરંભમાં એ ધ્વનિ કેવળપ્રયેગી અવ્યયના સ્વરૂપમાં હતા, તેને બદલે તેમાં અક્ષરો ઉમેરાઈ મેટા શબ્દ બન્યા.
અ”, “ઈ, અને “ઉ” જેવા સાદા વર્ણ માત્ર ઉગારરૂપ છે પરંતુ બધી ઈંડો-યુરેપીઅન ભાષામાં તેમાંથી ઘણું શબ્દ બન્યા છે. હસ્વદીર્ઘના ભેદથી, સંમલનથી, અને એવી બીજી રીતે તેનાં કેટલાંક સર્વનામ અને ક્રિયાપદ બન્યાં છે. તે ગતિ, સ્થળ, અભાવ, વગેરે દર્શાવે છે. | શબ્દને દ્વિભવ–-વળી પ્રાણીઓમાં અને આપણામાં બાળકોમાં શબ્દને દ્વિર્ભાવ કરવાની ખાસિયત જોવામાં આવે છે. કેઈ શબ્દ પર ભાર મૂકવો હોય તો આપણે તેને દ્વિભવ કરીએ છીએ-- બે વાર ઉચ્ચારીએ છીએ કે તેને લંબાવીએ છીએ. જા જા, આવા આવ, દૂર દૂર, પપા (પાપા), મામા, દાદા--આવા શબ્દ ઘણું ભાષામાં જોવામાં આવે છે. સંસ્કૃતમાં ત્રીજા ગણના તમામ ધાતુઓમાં દ્વિર્ભાવ થાય છે તેમજ ઈચ્છાવાચક રૂપમાં અને પિન પુન્યવાચક– કિયા વારંવાર થાય છે એવું બતાવનાર-રૂપમાં પણ ધાતુને દ્વિર્ભાવ થાય છે.
આવી અનેક રીતે એકાક્ષરી શબ્દમાં વૃદ્ધિ થાય છે. ચીની ભાષામાં ૪૦,૦૦૦ એકસ્વરી શબ્દ છે. બીજી ભાષાઓમાં બીજી યુક્તિઓ વપરાઈ છે. એકસ્વરી શબ્દને વધારે કરવાને એક બીજા સાથે શબ્દ જોડવામાં આવ્યા છે. જોડાયેલા શબ્દ પ્રત્યયરૂપ બન્યા છે. આથી વ્યાકરણનાં રૂપની વૃદ્ધિ થતી ગઈ છે.
કવનિ અને ભાષાને વિકાસ--આ પ્રમાણે ભાષામાત્રનું મૂળ ધ્વનિમાં છે. પશુ, પક્ષી, વાનર, અને મનુષ્યના અવાજમાં ઘણું