________________
કાળઃ અર્થ
૨૨૯ કરજે-કરજે–આ આજ્ઞાર્થના માનાર્થક રૂપે છે. હિંદીમાં એવા રૂપને અને ફરી બ. વ. ૨ચો જોવામાં આવે છે. આદરવાચક વિધિ-વૈદિચે પક્ષસૂચક વિધિ-ટિશ
વ્યુત્પત્તિ-આ માનાર્થક આજ્ઞાર્થ રૂપ પ્રાત વિધ્યર્થ રૂ૫ ઉપરથી નિષ્પન્ન થયું છે. ગ્રા. – જ્ઞ. ટ્રોઝ–ો કાં એ રૂ૫ બધા પુરુષના વચનમાં વપરાય છે.
એ રૂપ જૂની ગુજરાતીમાં વિશેષ વપરાયું છે. હાલ માત્ર બીજા પુરુષના એકવચન ને બહુવચનમાં વપરાય છે, પણ જૂની ગુજરાતીમાં ૧લાને ૩જા પુ.માં પણ વપરાયું છે.
કાન્હડદે પ્રક
અધ્વર્યુ પ્રીતિ આણે ઘણી (આણ). ૨-૧૫૦ | તિહાં પિરણ કરિજુ જઈ ૩.૧૭૭
એક વાત હઈઇ જાણિજે, વરતણું મસ્તક આણિજે. ૪૮૮ - આની –ને, આવજે-નીને-આ રૂ૫ વીનવણું કરવાના અર્થમાં વપરાય છે.
સંકેતાર્થ-આ અર્થને ત્રણે કાળ સાથે સંબંધ છે. “સંકેત એટલે શરત. સંકેતવાચક “જે અવ્યય વપરાય કે ન વપરાય
વર્તમાનકાળ(જે) હું વહેલે ન ઊઠું, તે મારું કામ પૂરું થાય નહિ.
ઉપર દર્શાવ્યા પ્રમાણે વર્તમાનકાળમાં આજ્ઞાને તેમજ સંકેતને અર્થ રહે છે. એ બેમાંથી એકે અર્થ ન હોય ત્યારે તે સ્વાર્થમાં છે એમ કહેવાય છે. ખાસ અર્થ નથી, પિતાનાજ અર્થમાં છે, માટે સ્વાર્થ કહેવાય છે.
જે કરે તે ભગવે.