________________
२२६ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રજે પુ જાઈસિ (તે જઈશ) થાઈસિલ (થશે) : ૩ પુ. હસિ (હેશે); કહિ- લેસઈ લેશે; કહિસી (કહેશે)
સિઈ દેસિઈ દાખલા – ગુજરાતી સ્પે માહિસિકલહ (માંડીશ). ૧-ર-કાન્હ૦ સાહમા ઘા લેસીઊં (લઈશું).–૧–પર કરસિ કેડિ, મારસિ હિંદુ-–૧-૨૧૭ (કરશે, મારશે) જી કાન્હડદે બોલ માનસિક તે દેસિઉ જે મુખિ માગસિ
–૩. ૧૩૦ (માનશે, દઈશું, માગશે) ભાલણ– દુઃખિતાં એહનિ કરી તતક્ષણ છડિશિ પ્રાણ (છાંડીશ).
કાદમ્બરી, કડ૦ ૨૧ સખી સઘલી જાણશિ, નીલજ થઈ એ નારિ (જાણશે).
કાદ, કડ૨૨ નિર્મલ નાશા તિલનું ફૂલ, દંત તણઉ કુણ કરશિમૂલ કરશે).
વિમલપ્રબન્ધ), . ૩ હું અઘેર મંત્ર સાહિસિ (સાધીશ). શ્રીવૈતાલ૦, પૃ. ૯૦
કૃદન્ત ક્રિયાપદ તરીકે ભૂતકાળ-બધી ઈડો-આર્ય ભાષામાં ભૂત કૃદન્ત ભૂત કાળના ક્રિયાપદની ગરજ સારે છે. ભૂત કૃદન્તનું વિવેચન આગલા પ્રકરણમાં આવી ગયું છે. બે પ્રકારના ભૂત કૃદન્ત હોવાથી બે પ્રકારના ભૂતકાળ થાય છે:
પ્રથમ (અદ્યતન ભૂત કાળ)-તે કાલે મુંબઈ ગયે. દ્વિતીય (અનદ્યતન ભૂત કાળ) તમે તેને જોયેલો ખરે?