________________
વિશેષણઃ પ્રકારાદિ
૧૮૭
દાખલા:--
ગુર રીચકુ રિઝ (જર્ થઈ પ્રત્યય લાગે છે.) प्रशस्य श्रेयस् श्रेष्ठ वृद्ध ज्यायस् ज्येष्ठ युवन् यवीयस्- यविष्ठ
कनीयस् कनिष्ठ प्रिय प्रेयस् प्रेष्ठ
ભાષાશાસ્ત્રની દષ્ટિએ , ચ, વન જેવા અપ્રચલિત થયેલા શબ્દનાં એ રૂપ હોવાં જોઈએ.
ગુજરાતીમાં આમાંનાં કેટલાંક રૂ૫ વપરાતાં થયાં છે. દાખલા –
લઘુતર પ્રયત્ન બલવત્તર પ્રયાસ અધિકતર વિસ્તાર અધિકતમ વિસ્તાર
ગુજરાતી ભાષામાં તુલનાની રચના-ગુજરાતીમાં તુલના નીચે પ્રમાણે દર્શાવાય છે –
આ ઘર ઊંચું છે, પિલું તેથી વધારે કે અધિક ઊંચું છે; પણ કાલે જોયું હતું તે સહુથી વધારે ઊંચું છે.
સુરતમાં અમદાવાદ કરતાં ઓછી ગરમી પડે છે; મુંબઈમાં તેથી ઓછી; રત્નાગિરિ, દ્વારકા, વગેરે બંદરેમાં તેથી પણ ઓછી; અને મહાબળેશ્વર, ઉટાકમંડ, સિમલા, વગેરે ડુંગર પર ને ઉચ્ચ સ્થળે સહુથી ઓછી ગરમી પડે છે.
વિશેષણરૂપ સર્વનામ-સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે, જેમકે,
તે ઘર; જે સ્ત્રી, પેલે ડુંગર કેટલાક માણસ કશો ચીજ કર્યો છેકરે કે પુરુષ; કંઈ કામ બીજી વાત.