________________
૧૮૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આ પ્રમાણે વિશેષણના પ્રકાર નીચે પ્રમાણે છે :
વિશેષણ
ગુણવાચક
સંખ્યાવાચક
નિશ્ચિત સંખ્યાવાચક અનિશ્ચિત સંખ્યાવાચક
વિકારક (સારું)
અવિકારક (સુંદર)
વિકારક અવિકારક (ડું ઘણું) (અલ્પ, બહુ)
સંખ્યાક્રમવાચક સંખ્યા પૂરક સંખ્યાશવાચક (અવિકારક- (વિકારક–પહેલું, એક, બે.) બીજું)
સંખ્યાવૃત્તિવાચક (એકવડું; બેવડું-વિકારક)
સંખ્યાક્રમવાચક (પા, અર્ધ,
સંખ્યાપૂરક (સવાયું, દેટું– સવા, દોઢ-અવિકારક)
વિકારક; પા-અવિકારક) પ્રયોગ તરીકે પ્રકાર—દરેક પ્રકારના વિશેષણને બે રીતે ઉપયોગ થઈ શકે છે. આમ પ્રયોગપરત્વે વિશેષણના બે પ્રકાર છેઅનુવાદ્ય અને વિધેય. કથિતનું પુનઃ કથન-કહેલી વસ્તુ ફરી કહેવી તે અનુવાદ; જે વિશેષણ અનુવાદ કરે છે તે અનુવાધે; અને જેથી કશાનું વિધાન થાય છે તે વિધેય. અનુવાદ્ય વિશેષણ નામની પૂર્વે આવે છે; વિધેય વિશેષણ વાક્યપૃથક્કરણમાં વિધેયને અંશ થાય છે.
આ સુંદર મહેલ મેં પૂર્વે જ નહતો. (અનુવાદ્ય) આ મહેલ કે સુંદર છે ! (વિધેય)
આમાં “આ સુંદર મહેલમાં “સુંદર અનુવાદ્ય છે. એ જાણીતી વસ્તુ છે એમ વિવેક્ષા છે. “મેં પૂર્વે જેયે નહે” એ એને વિષે વિધાન કર્યું છે, માટે વિધેય છે, “સુંદર એ “આ સુંદર મહેલ એલા