________________
૧૦૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
લઘુત્વ, ગુરુત્વ, મહત્વ, માધુર્ય, લાલિત્ય, ગૌરવ, યૌવન,
શૈશવ, હસ્તલાઘવ ૨. તા, ઈસ્ત્રીલિંગના પ્રત્યય છે.
લઘુતા, મૂર્ખતા, પ્રવીણતા, ચાતુરી, હસ્તલાઘવી ૩. ઈમન-નરજાતિને પ્રત્યય છે
મહિમા, ગરિમા, લધિમા ૪. કર્તવાચક કૃત પ્રત્ય, વ્ર, અક–આ પ્રત્યે પુંલિંગના છે.
એમાં “તૃ” પ્રત્યયાન્તનું સ્ત્રીલિંગ “ઈથી ને “અક પ્રત્યયાન્તનું “આથી થાય છે. શ્રોત, કર્ત, વક્ત, દ્રષ્ટ્ર, સટ્ટ ગુજરાતીમાં ઉપલા શબ્દો સંસ્કૃત પ્રથમાન્ત રૂપમાં મૂળરૂપે વપરાય છેજેમકે,
શ્રોતા, કર્તા, વક્તા, દ્રષ્ટા, અષ્ટા સ્ત્રી-શ્રોત્રી, કત્ર વત્રી, દ્રષ્ટી, સટ્ટી
કારક, પાઠક, નાયક સ્ત્રી.–કારિક, પાકિક, નાયિકા ૫. ભાવવાચક કૃત્ પ્રત્ય (અ) તિપ્રત્યયાન્ત સ્ત્રીલિંગમાં છે.
બુદ્ધિ, ગતિ, શક્તિ, મતિ, સ્થિતિ, નીતિ (આ) અનપ્રત્યયાન્ત નપુંસમાં છે.
વાચન, ભજન, કીર્તન, શ્રવણ (ઈ) અપ્રત્યયાન્ત પુંલિંગમાં છે.
જય, ભય, યાગ, ગ, કામ ૬. આત્યયાન્ત સ્ત્રીલિંગમાં છે.
વાચા, નિશા, દિશા