________________
( ભવાંતનો ઉપાય : સામાયિક યોગ.
૦ લેખિકા ૦. સુનંદાબેન વોહોરા
* માંગલિક શુભાષિત * “સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે. અને પોતાનો | આત્મા પરમાત્માની તુલ્ય છે. એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે. આ યથાર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાત્વિક સમતા એ સામાયિકની ક્રિયાનો પ્રાણ છે.” સ્વ. અધ્યાત્મયોગી પૂ. પન્યાસજી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્ય.