________________
પ્રીત કિયે દુઃખ હોય'
“ જબરદસ્તી ? તું અર્લીના એક નાકર, #Å ઉપર જબરદસ્તી વાપરશે ? ”
૩૧૮
.6
જો તમે મને તેમ કરવાની ફરજ પાડશો, તો એ બાબતમાં હું બહુ કપરો હજૂરિયો પુરવાર થઈશ, મૅડમ.’
"
તે સાંભળીને ઍમીએ જે ભયંકર ચીસા પાડી, તે સાંભળીને લૉર્ડ હન્સડન અને બીજાઓ ત્યાં દોડી ન આવ્યા તેનું એટલું જ કારણ હતું કે તે તેને ગાંડી થઈ ગયેલી જ જાણતા હતા.
ફોસ્ટરને આજીજી કરવા માંડી અને કહ્યું, અને ઈજ્જત જો વહાલાં હોય, તે। મારી આવી જબરદસ્તી થતી જોઈ ન રહીશ. ”
પોતાની ચીસો સાંભળી કોઈને મદદે આવતું ન જોઈ, ઍમીએ હવે “તને તારી પુત્રી જૅનેટની આબરૂ ઈજ્જત-આબરૂ ઉપર અત્યારે
66
પણ મૅડમ, પત્નીએ પેાતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જો તમે કપડાં પહેરી તૈયાર થઈ અમારી સાથે શાંતિથી ચાલ્યાં આવશેા, તો હું મારી આ પિસ્તોલના ઘેાડે ચડાવી રાખીને કહું છું કે, કોઈ તમને આંગળી સરખી લગાડવા જશે, તે હું તેના ઉપર તરત ગેાળી ચલાવીશ.”
ફોસ્ટરના કહ્યાથી ઍમીને કંઈક ભરોંસે પડયો; અને પાતે કપડાં પહેરી શકે તે માટે પેલાને જરા બહાર જવા કહ્યું. વાર્નેએ બહાર જતાં જતાં કહ્યું, “મારી હાજરી તમને આટલી બધી ત્રાસજનક લાગે છે, તે હું તમારા મનની શાંતિ ખાતર દૂર જ રહીશ. તમારા પતિ આપણે કમ્નર-પ્લેસ પહોંચીશું તેના ચોવીસ કલાકમાં તે જાતે જ ત્યાં આવવાના છે – અત્યારે રાણીજી અહીં હાવાથી જ સાથે આવતા નથી, એટલી ખબર તમને આપતો જાઉં છું.”
કમનસીબ ઍમીને પોતાના પિત ચાવીસ કલાકમાં જ પાછળ પાછળ આપવાના છે એ વાતનો ભરાંસા મળ્યા, એટલે પછી તેણે બીજી કશી આનાકાની ન કરી.
૩
નોકર ૉમ્બૉર્ન
મુસાફરી દરમ્યાન વાને કાઉંટેસથી થોડો દૂર પાછળ જ રહ્યો, જેથી કાઉંટેસને કંઈક હૈયાધારણ રહે. ઉપરાંત, પોતાના લફંગો આવી પહોંચે એટલે તેને તેની સાથે એકલા વાત કારણકે, પોતાની યાજના પાર પાડવામાં તેને ફોસ્ટર ઉપયોગી થઈ પડે એમ લાગતું હતું. પણ દશ માઈલ
પણ કરી લેવી હતી.
કરતાં એ માણસ વધુ રસ્તો કપાઈ ગયો