________________
પ્રીત કિયે દુઃખ હોય”
જૅનેટ છોભીલી પડીને કાઉન્ટસ સામે જોઈ રહી, અને તેની નિષ્ઠા અને વફાદારી-ભરી આંખામાંથી ડબક બક આંસુ વહેવા લાગ્યાં. તે સમજી ગઈ કે કાઉન્ટેસના પ્રાણ ખતરામાં છે અને તેનો બાપ પણ પેલા બધા બદમાશાનો સાગરીત જ છે.
૧૯૪
"6
‘જૅનેટ, મારે માટે દુ:ખી થઈશ નહિ.” “ના મૅડમ, તમારે માટે હું રડતી નથી; જે રડવાનું શા માટે હોય? પણ જેઓએ પોતાની જાત છે, તેમને માટે જ મારે રડવાનું હોય. પણ બાનુ, થેાડી વાર થોભા – હું હમણાં જ આવું છું.” એમ કહી તે જભ્ભા ઓઢી બહાર જવા તૈયાર
થઈ.
નિર્દોષ છે તેમને માટે સેતાનને વેચી નાખી
.
“તું પણ મને આવી કારમી ઘડીએ એકલી મૂકીને ચાલી જશે, જેનેટ?”
-
-
“ તમને મૂદ્દીને કદી હું ચાલી જવાની નથી, મૅડમ! પણ તમે હમણાં કહ્યું હતું તેમ પરમાત્માએ તમને છેક તજી દીધાં નથી – તેમણે તમારી મુક્તિ માટેનો દરવાજો ખુલ્લો રાખ્યો છે – મને હવે મારી ફરજ સમજાય છે – પરમાત્માએ ઉઘાડા રાખેલા એ દ્વારને મારે વધાવી લેવું સુધી હું મારા પિતા તરફની કર્તવ્યનિષ્ઠાને બહાને એના રહી હતી.” એટલું કહી તે ચાલી જ ગઈ.
જોઈએ – અત્યાર તરફ આંખ મીંચી
બહાર જતા પહેલાં તેણે બુઢ્ઢી નોકરડીને કહી દીધું કે, પોતે સાયંકાળનો ધર્મ-પાઠ સાંભળવા ધર્મ-મંડળીને મથકે જાય છે.
૩
દરમ્યાન ફોસ્ટર પ્રયોગશાળામાં પાછા ગયા એટલે વાને એ મંદ હાસ્ય સાથે પૂછ્યું, મીઠી પંખિણી ફડફડાટ કર્યા વિના પી ગઈને ?” પેલા કીમિયાગરે મોંએથી નહિ પણ આંખેથી એ જ પ્રશ્ન પૂછયો.
<<
“ના, નથી પીધું; અને મારે હાથે પીશે પણ નહિ; મારી દીકરીના દેખતાં હું ખૂન કરું?”
66
“પણ તને કહ્યું હતું તે ખરું કે, આ જૂના નથી; આ તો થોડા વખત પૂરતી માંદગી લાવવા પૂરતું, અને મનને ઢીલું કરી નાખવા પૂરતું જ છે. આ મહાપંડિત પણ સાનંદપૂર્વક કહેશે કે, એ પીણામાં માણસને મારી નાખવા
,,
જેવું કંઈ નથી. ” વાર્ને ત્રાડી ઊઠયો.