________________
૯ :: જૈનદર્શન શ્રેણી : ૧-૩
૨. પિતાજીની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યાં હતા, અને કોઈ ને આછા-અધિકા ભાવ કહ્યો નહાતા કે ઓછું—અધિક તાળી દીધું ન હતું.
૩. અગિયાર વર્ષની ઉંમરથી તેમણે ક્રાન્ચે રચવાની શરૂઆત કરી હતી, ઇનામી નિષધા પશુ લખવા માંડચા હતા, છટાદાર ભાષણે। આપવાની શરૂઆત કરી અને સ્ત્રીકેળવણી વિષે પેાતાના મૌલિક વિચારો રજૂ કર્યાં હતા. જેમાંના કેટલાક ‘બુદ્ધિપ્રકાશ' આદિ માસિકામાં છપાયા હતા.
૪. ખાર વર્ષની વયે તેમણે ઘડિયાળ ઉપર ત્રણ દિવસમાં ત્રણસો કડીઓ રચી હૈાવાનુ મનાય છે.
ઉપરની અનેકવિધ રચનાઓમાંથી ઘેાડીકને ખાદ્ય કરતાં કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી.
૫. ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત-આ ભાષાઓ ઉપર તેમણે તેર ચૌદ વર્ષ સુધીમાં ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધુ હતું અને તેઓ તે ભાષાના ગ્રંથાના ભાવ ખરાખર સારી રીતે સમજી શકતા હતા.
૬. છટાદાર અક્ષરો હાવાને લીધે કચ્છના દરબાર તરફથી તેમને લખવા માટે તેડુ મળ્યુ હતું.
૭. વિશ્વના સમગ્ર જીવે પ્રત્યે વાત્સલ્ય અને પ્રીતિભાવ તથા સહનશીલતાના ગુણા પણ આટલી "મરમાં તેમનામાં વિકસેલા જણાયા હતા.