________________
થંડ : : જૈનદર્શન શ્રેણી : ૧-૩
તેઓશ્રીની આ દશા જેમાં ત્યાગી જીવનની તીવ્ર. ઝંખના છતાં વ્યવહારને યાગ રહ્યાં કરે છે, તેને સમજવા માટે આધ્યાત્મિક દૃષ્ટિથી જૈનમાની સમજણ આવશ્યક છે. આવી અધ્યાત્મજ્ઞાનયુક્ત દશાને તેઓએ પ્રયાગરૂપે પેાતાના જીવનમાં કેવી રીતે ઉતારી હતી તેનુ સૌમ્ય; સર્વાં'ગી અને નિષ્પક્ષ દૃન તેઓ પરમ-સખા શ્રી સેાભાગભાઈના પત્રમાં રજૂ કરે છેઃ
‘ જ્ઞાનીપુરુષને આત્મપ્રતિ ધપણે સ'સારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિમ ધપણે હોય; એમ છતાં પણ તેથી નિવવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતના આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવા સભવ રહે તેવા ઉદય પણ જેટલા બન્યા તેટલે સમપરિણામે વેદ્યો છે, જોકે તે વેદવાના કાળને વિષે સ સગનિવૃત્તિ કોઈ રીતે થાય તે સારુ એમ સૂઝયાં કર્યુ” છે, તાપણુ સસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈ એ તે દશા ઉદયમાં રહે તે અલ્પકાળમાં વિશેષ કર્મીની નિવૃત્તિ થાય એમ જાણી જેટલુ અન્ય તેટલુ તે પ્રકારે કર્યુ છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસ`ગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હેાય તેપણુ વ્યાપારાદ્ધિ પ્રસ’ગથી નિવૃત્ત, દૂર રહેવાય તેા સારૂ', કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યહાથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.’