________________
મદુ અથઃ આ “અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે, તથા
ત્યાં જ પરમ સમાધિ છે.” એક સ્ત્રીના સંબંધમાં કઈ પણ પ્રકારે રાગ-દ્વેષ રાખવા
મારી અંશ માત્ર ઈચ્છા નથી, પણ પૂર્વે પાર્જનથી ઈચ્છાના પ્રવત નમાં અટક્યો છું.” * “જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભગવ સ્ટ્રો
છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણું છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણમાં ઘણું માસ થયાં વતે છે.” એક “બને ધર્મમૂતિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ ....... તમે સ્વચ્છતાને બહુ ઈચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઈરછજો.” ક કુટુંબરૂપી કાજળની કેટરીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે તે પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાને છે તેને સમે હિસે પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનું નથી. કષાયનું તે નિમિત્ત છે, મહિને રહેવાને અનાદિકાળને પર્વત છે.” -
આ પ્રમાણે શ્રીમદ્દનું ગૃહસ્થાશ્રમમાં રહેવું કઈ અમ મરણે નહીં પણ, પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે