________________
સંપટવું” અને “સમેટવું' રા, તીવ, .
પ્રસ્થાનના માગશર માસના અંકમાં આ ધાતુકયની વ્યુત્પત્તિ વિશે ચર્ચા કરતાં મેં કહ્યું હતું કે “સાપેટવું' ધાતુ ૩. પેટમાંથી વ્યુત્પન્ન થયા છે એમ જણાય છે. સાથે સાથે એક તર્ક પણ કર્યો હતું કે “સમેટવું” અને “સંપેટવું' આ બે શબ્દસ્વરૂપ એટલાં નિષ્ટ લાગે છે કે સમેતત્સ મેટવું (સમેટવું, વગેરે)- પેટવું એમ ઉત્તરોત્તર વ્યુત્પત્તિક્રમ કાં ન સંભવે ?
આ તર્કને રે. બક્ષીએ વિરોધ કર્યો છે. જો કે મેં આ વ્યુત્પત્તિક્રમનો ઉલ્લેખ તકરૂપે જ કર્યો હતો, અને કરું છું, છતાં ૨. બક્ષી એ તર્કના ખંડન માટે જે આધારને ઉપન્યાસ કરે છે તે આધારનું સામર્થ્ય તપાસી જોવા જેવું છે એમ મને લાગે છે. ત્યારે, ર. બક્ષીએ જણાવેલો પહેલો આધાર-શાસ્ત્રદષ્ટિ. ૨. બક્ષી કહે છે, “વતિ –વાટકત– કર્તવતિ' “કાટતા હૈ” વગેરેમાં ત દત્યની ટ મૂર્ધન્યરૂપ વિકતિ કરનારી જે સામગ્રી છે ( મૂર્ધન્ય રે વર્ણના સંનિધાનરૂપ) તે સમેતમાં નથી. આ વિધાનમાં ગર્ભિત રહેલો ઉત્સર્ગ – મૂર્ધન્યનું નિધાન હોય ત્યારે જ દત્યવર્ણ મૂર્ધન્યમાં વિપરિણામ પામી શકે. અતિ સ્વાભાવિક અને સ્વીકાર્ય લાગે. પણ શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્ર (Philology)માં કાઈપણ નિયમ સચવાથી તેની સાથે જ અપવાદ સ્વીકારવાની તૈયારી રાખવી પડે એવું છે. મૂર્ધન્યનું સંનિધાન ન ય છતાં દત્યવર્ણ મૂધ ન્યરૂપમાં વિકૃતિ પામે એવાં ઉદાહરણોની સંખ્યા પણ ઓછી નથી. સ્વ. નરસિંહરાવે કેટલાંક ઉદાહરણો નોંધ્યાં છે; તિલકમ્ - ટીલું, ઘાતઃ – ઘટી, મહતપામેટું, મથિત મઠો, બિંદુ–મડુ વગેરે. (Guj. Lang and.