________________
૧૦
તે શું ખાટું ? માએ કાનસ લઇને દાંત ઘસી કાઢ્યા. ખળકને ખૂબ દુ:ખ થયું. મા બાળક માટે આ ભવનું નહિ પણ ભુવાભવનું હિત ઇચ્છે છે. બાળકના આત્માના હિત માટે મંનએ હૃદય કઠાર કર્યું. ચાણકય સમ્રાટ ન થયા પણ પછી સમ્રાટના સર્જક જરૂર થયે.
તમે બાળકનુ શ્રેય ઇચ્છતા હા તે જીવનમાંથી ફૂટી ફૂટીને સારી વાતા કહેા. બાળકનુ મન કામળ, સુકુમાર, નિર્દોષ હાય છે. સારી વાત મૂકતાં બાળકના મનમાં સ્વપ્ના ઊભાં થાય છે. દરેક બાળક આગળ કાંઈ ને કાંઈ આદશ મૂકેા. એ આદશ માટે એનાં મનમાં વિચાર ઊભા કરો. તમે બાળક આગળ સારી વાત ન મૂકે, સુંદર આદશ ન મૂકા એટલે એ નિર્દોષ બાળક સિનેમામાંથી નકલ કરે છે, ખરામ શીખે છે.
આ સ્વજના ગયા જન્મમાં હેતાં, આ જન્મમાં છે; આવતા જન્મમાં રહેવાનાં છે. આ જન્મમાં આવેલ સ્નેહીનુ સારુ કરીએ તે આવતાં જન્મે તેઓ ઊંચા આવે.
બાળકોના મનમાં સુંદર વિચારાનાં બીજે વાવવાથી તેમની મનાભૂમિ પર તે વૃક્ષ બનીને આવે