________________
પરિસંવાદ
| [૧] હતું એટલે એ તે બળીબળીને પણ ખલાસ થઈ જ જવાને હતે.
આપણે અંદરથી સબળ બનવાનું છે. અંદરથી સબળ કેમ બનવું ? જ્ઞાન અને ચારિત્ર્ય એ અંદરની તાકાત છે. કર્મ ખપે છે જ્ઞાનની આરાધનાથી અને શુદ્ધ ચારિત્ર્યથી.
* નબળાં બનેલા તને સબળાં કરવા માટે પાસપોર્ટ - લેતા પહેલાં ઇજેકશન આપે છે જેથી રેગ આવે ત્યારે સોમને કરી શકે.
દુઃખ આવે તે પહેલાં દુઃખને જાણ લે. પછી દુઃખ આવે તે અજાણ્યું નહિ લાગે. દુઃખ તે બેઠું જ છે. જ્યાં ઘર છે ત્યાં દુઃખ છે મેદાનમાં દુઃખ નથી. માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મહેલ નથી જોઈત, મેદાનમાં જવું છે. જેલ મહેલમાં છે, મસ્તી મેદાનમાં છે. સરસમાં સરસ મહેલ હેય પણ તેને ખૂણે તે હશે જ. જ્યાં ખૂણે હોય ત્યાં દુઃખ જરૂર હોય. મેદાનમાં ખૂણે નથી તે દુઃખ પણ નથી.
* શાંતિ, સમતા અને જ્ઞાનદશાથી વિચાર કરીએ ત્યારે થાય છે કે જે લેકે. સર્વ મમતાને ત્યાગ કરી જંગલમાં બેઠા એ જેટલા સુખી હતા એના કરેડમા અંશે પણ અહીંને કડપતિ સુખી નથી. જે બધું છોડી કરીને બેઠા એને ચિંતા નથી. કે દુઃખ ક્યાં છે? દુઃખ મમતામાં છે. મમતા નથી ત્યાં દુખ પણ નથી. સમતામાં સુખ અને મમતામાં દુઃખ. જે
વ્યક્તિ પ્રત્યે મમતા થઈ ત્યાં દુઃખ ઊભું થયું. એની વિચારણા થાય એનામાં મન રમ્યા કરે, પછી આધ્યાત્મિક પ્રગતિ કયાંથી થાય?