________________
[૭૦]
પૂર્ણના પગથારે મકાનને પાયે દેખાય નહિ પણ આ મકાન પાયા ઉપર ઊભું છે. સંસારમાં પાયે કેણ છે? આત્મા છે. આપણને આત્માને વિચાર નથી આવતું. ચોવીસે કલાક જે દેખાય છે તેના વિચાર આવે છે પણ જે નથી દેખાતું તેને વિચાર કલાક માટે પણ નથી આવતું. - સ્વાધ્યાય એટલે શું ? સ્વને અભ્યાસ કરે તે. આ વિચાર નહિ કર્યો હોય તે આ બધા વિચાર ધૂળ બરાબર છે.
અહીં સહુ ભલે વાહવાહ કરે પણ આત્મા માટે થે પણ નહિ કર્યું હોય તે અહીંથી ગમે એટલે પત્તાંને મહેલ બેસી જશે. વૈભવ, સંપત્તિ એ બધું પિતાના પુળમાંથી ઊભી કરેલી બાજી છે. નીચેનું પાનું ખસી ગયું, આત્મા એટલે આખે મહેલ નીચે આવવાને.
એટલે જ ચિંતકે કહે છે કે તું થેડીકવાર બેસીને તારે વિચાર કર. તે જે મહેલ ઊભું કર્યું એમાં તારી અવસ્થા શી છે?
આ જાગૃતિ ભરત ચક્રવતીને આવી. સ્નાન કરીને મહેલના દર્પણખંડમાં આવ્યા. આદર્શની સામે ઊભા ઊભા વિચારે છે. એમને થયું કે હું કેણ છું? આ બધું કેને માટે? હું ક્યાં છું? વિચાર કરતાં કરતાં પોતાનામાં ડૂબકી મારી તે નિરંજન અવસ્થામાં આવ્યા.
પરિસંવાદમાં આ વિચારણા ઉત્પન્ન થાય છે. જ્યારે વિચારણા ઉત્પન્ન થાય ત્યારે જ રસ્તે જડે. જ્યાં સુધી વલેણું થાય નહિ ત્યાં સુધી માખણ મળે નહિ. વલેણામાં