________________
CCC
જમ ૪
મરણ. = શ્રાવણ વદ્દ ૧૨ સ. ૧૯૬૯ શ્રાવણ વદ ૨ સ’, ૨૦૧૪
જેમને ખાયકાળથી જ ધર્મનું શિક્ષણ અને સંસકારા મઇયા હતા, જેમનું આતિથ્ય મિત્રો અને સ્નેહીઓમાં પરાગની જેમ પ્રસયુ હતું, જેમની મેધા અને સમરણશકિત વિશિષ્ટતાની દ્યોતક હતી અને જે મણે પોતાને મળેલા સરકાર પોતાના સંતાનને પણ એક વારસારૂપે આપ્યા છે એવાં શ્રી સવિતાબહેનના | મરણ માં,
શેઠ વિજયસિંહ ચીમનલાલ તરફથી પ્રેમ