________________
સમ્યગ્દર્શન
[૪૧] પ્રશ્ન ઉપસ્થિત થાય કે બેમાંથી ક્યું ફાટી જાય તે એ વખતે તમારે નિર્ણય લેવાને કે ભલે કવર ફાટી જાય, ચેંક ફાટવો ન જોઈએ.
એમ આત્મા અને દેહજ્યારે એકાંતમાં બેઠા છે અને તમને થાય કે મારા આત્માને નાશ થાય છે તે ગમે તેવા લાભને પણ જતે કરે. આત્માને બચાવવાની દૃષ્ટિ આવી ગયા પછી તમે ટેળામાં છે કે એકાંતમાં હો, પ્રલેનમાં હો કે પ્રવૃત્તિમાં, પણ તમે અડગ રહી શકશે. જે લેકે પ્રલેભન સામે અડોલ રહી શક્યા અને જેમનામાં અડેલ રહી શકવાની તાકાત આવી તે આ દષ્ટિથી જ.
સ્થળીભદ્ર ચાર મહિના વેશ્યાને (કેશ્યાને) ત્યાં રહ્યા. રૂપ, રંગ અને શંગારથી ભરેલી નાર સામે છે, ષડરસનાં ભેજન છે, ઉત્તેજક નૃત્યનાં ચિત્રોથી ભરેલી રંગશાળા છે. માણસની વૃત્તિઓ પ્રદીપ્ત થઈ જાય એવા વાતાવરણ વચ્ચે પણ સ્થૂળીભદ્ર શાંત અને સ્વસ્થ છે. શાંત અને સ્વસ્થ રાખનાર તત્વ કયું ? આ આત્માનું જ્ઞાન.
એ જ્ઞાન ન હોય પછી ઘડપણ હોય કે વડપણ હોય તીર્થ હેાય કે તરાપ હય, લપસતાને કેઈ નહિ બચાવે. . આત્મજ્ઞાનના અભાવે વ્યાસ જેવા વ્યાસ તરાપ ચલાવતી મસ્યગંધામાં મેહી પડ્યા. તમે એમ માને કે તીર્થમાં જાઓ અને તરી જાઓ? દુનિયામાં એવું કેઈ સ્થળ નથી કે જયાં અજ્ઞાની માણસને વિકાર જાગતે ન હોય ! અને એવું કેઈ સ્થાન કે વ્યકિત નથી કે જે જાગ્રત આત્માને પાડી શકે. બચવા માટે પહેલાં પિતાને જ્ઞાન થવું જોઈએ. - પરણવા માટે મા-બાપે દબાણ કરી આગ્રહપૂર્વક પૃથ્વી