________________
પરિસંવાદ
[૭]
''
રાત્રીના શાંત સમયમાં રાજા ભિસ્તીના વેશે ત્યાં જાય છે. ઉનાળાના દિવસ હાવાથી એના ઝૂંપડા આગળ પાણી છાંટે છે. પછી કણાદના એ પગ દાખે છે. લાકડા જેવા પગ દાણી રહ્યા છે. અડધા કલાક પછી રાજાએ પગ દાખતાં દાખતાં પૂછ્યું “પ્રભુ ! આપને દુઃખ તે નથી થતું ને?” ત્યારે સાધુએ સ્મિત કરી કહ્યું : “ભાઈ, આ લાકડાને શું થવાનુ હતું! એના ઉપર તા ૨'દાએ ફર્યાં જ કરે છે, પણ રાજાના આ કામળ પાંખડી જેવા હાથને દુ:ખ નથી થતું ને ? ” રાજાને થયું કે આ જાણી ગયા. રાજાએ આશ્ચર્ય પૂર્વક પૂછ્યું: “આપ જાણી ગયા ? ” તે સાધુ કહેઃ “એમાં જાણવા જેવું શું છે? પણ હું તમને એક વાત પૂછું ? હું અકિંચન હોવા છતાં તમારે ત્યાં દિવસે પણ નથી આવ્યે અને તમે રાજા હેાવા છતાં મહેલ મૂકીને આ ઝુપડીમાં રાત્રે કેમ આવ્યા?”
,,
રાજાએ કહ્યું: “મેં જાણ્યું છે કે આપ ખંડમાંથી સેનુ' બનાવા છે. આપ જ કહે। શું આ સાચું છે? ” સાધુએ માથું ધુણાવ્યું “હા, હું જાણું છું. હું લેખ’ડમાંથી સાનું અનાવું છુ. ગમે ત્યારે અને ગમે તેટલુ સાનુ` બનાવી શકું અને એ સાનુ એવુ` કે અન્યા પછી મૂકીને ન જવું પડે એવું સેાનું બનાવું છું. ” રાજાએ કહ્યું: “એવુ ? મને મતાવેા. ’”
22 66
કણાદે કહ્યું: “તમને એક પ્રશ્ન પૂછુ ? ફૂલ થાય છે એ શેનામાંથી થાય છે? તેા કહેઃ “ માટીમાં રહેલા બીજમાંથી થાય છે. અનાજ થાય છે એ શેનામાંથી થાય છે?” તેા કહે: “ખાતરમાં ભળેલા બીજમાંથી થાય છે. ” ખાતરને કોઇ ભાણામાં આપે અને ખાવાનું કહે તા નહિ ખવાય, ઊલટી થાય. પણ એ જ ખાતરમાંથી અનાજ