________________
૨૭૫
ત/ભાષા વાર્તિકમ્ છે, તેથી સાંકર્ય લાગે છે. તો પણ સાંકર્ય ન આવે તેવી રીતે તે લક્ષણ કહેવામાં આવે છે.
સામે દેખાતા વિરોધ વિગેરેના દૂષણનું અવલંબન લઈ સમાધાન આપે છે. તેમાં યુકિત કહે છે. જ્યાં હેતુમાં જે દોષ સહુથી પહેલાં જ જણાઈ આવે અને દુષ્ટતાનું જ્ઞાન કરાવવામાં સમર્થ હોય તો એ દુષ્ટતાનું જ્ઞાન કરાવનાર તેજ દોષ ગણાય, બીજા કોઈ નહિં. કારણ કે સહુ પ્રથમ ફરવાથી જ્ઞાનની દુષ્ટતા તેજ દર્શાવી આપે છે. તેથી એકથી કૃતાર્થ થઈ જવાતું હોય તો ઈતરનો નિર્દેશ નિરર્થક જ છે.” આ ન્યાયથી (એક) દૂષણ વડે દુષ્ટતા જણાવા છતાં પણ અન્ય દૂષણ કહેવામાં આવે તો આનર્થક્ય થાય, એટલે કે સાધ્યથી વિપરીત વ્યાપ્તિ રજૂ કરનાર દુષ્ટતાસૂચકવિરોધ જ્યાં હોય ત્યાં આ વિરૂદ્ધ હેત્વાભાસ ગણવો જોઈએ.
एवं यत्र व्यभिचारादयस्तंथाभूतास्तेऽनैकान्तिकादयस्त्रयः । ये पुनाप्तिपक्षधर्मताविशिष्टहेतुस्वरूपज्ञप्त्यभावेन पूर्वोक्ता असिद्धयादयो दुष्टज्ञप्तिकारका दूषणानीति यावत् तथाभूतः सोऽसिद्धः ।
स च त्रिविधः, आश्रयासिद्धस्वरूपासिद्धव्याप्यत्वासिद्धभेदात् । तत्र यस्य हेतोराश्रयो नावगम्यते सं आश्रयासिद्धः । यथा गगनारविन्दं सुरभि . अरविन्दत्वात्, सरोजारविन्दवत् । अयमप्याश्रयासिद्धः । तथाहि घटोऽनित्यः कार्यत्वात् पटवदिति । ____ अयमिति । ननु सिद्धसाधनो हेत्वाभासः कुत्रान्तर्भविष्यतीत्याशङ्याह आश्रयासिद्धे एवान्तर्भविष्यतीति वक्तुं प्रसङ्गं सम्पादयति । 'अयमित्यादिना' તિ | " - શંકાકોર - સિદ્ધિસાધન હેત્વાભાસનો શેમાં સમાવેશ થશે ?
સમાધાન :- આશ્રયાસિદ્ધિમાં તેનો સમાવેશ થશે. શંકા સમાધાન રૂપ આ વાતને કહેવા માટે અય ઈત્યાદિ વડે પ્રસંગનું સંપાદન કર્યું છે. પ્રસંગ -
મૃતસ્યોપેક્ષાનહત્વા” યાદ આવેલી વાત ઉપેક્ષાને યોગ્ય ન હોય તે પ્રસંગ કહેવાય. ‘અયમપિ આશ્રયાસિદ્ધ - તથાતિ “ઘટોડનિત્ય કાર્યવાતુ પટવ'' એમ મૂળમાં આ પણ આશ્રયાસિદ્ધ છે. એમ દર્શાવવામાં આવ્યું છે.