________________
श्रीकुमारविहारशतकम्
કળશ ધારે છે. તેથી “રખેને તે ચોરાઈ જાય એવું જાણીને ત્યાં હરતા ફરતા લોકોને અટકાવે છે. આ ઉપરથી એ ચૈત્યની સુવર્ણના કલશની : સમૃદ્ધિનું કવિએ વર્ણન કરેલું છે. ૪૧
स्तंभेषु केतकदलग्रथितेषु हंत भारो महान् कथममीषु निवेशितोऽयम् । . . . इत्थं सविस्मयमनस्तरलानि यत्र व्याख्यागृहं शिशुकुलानि विलोकयंति ॥४२॥ .
अवचूर्णिः- यत्र हंत केतकदलग्रथितेषु अमीषु स्तंभेषु अयं महान् . भारः कथं निवेशितः इत्थं प्रकारेण सविस्मयमनस्तरलानि शिशुकुलानि व्याख्यागृहं विलोकयंति । व्याख्यागृहं व्याख्यास्थानम् ॥४२॥
ભાવાર્થ - કેતકીના પત્રોથી ગુંથેલા આ સ્તંભોની ઉપર આવો મોટો ભાર કેમ મુક્યો છે.” એમ વિસ્મય પામેલા મનથી ચપલ એવા બાળકોનાં ટોળાઓ જ્યાં વ્યાખ્યાન ગૃહનું અવલોકન કરે छ. ४२
વિશેષાર્થ - તે ચૈત્યમાં વ્યાખ્યાન ગૃહની અંદર આવેલા સ્તંભો ઉપર કેતકીના પત્રો ગુંથેલા છે, તે જોઈ નાના બાળકો વિસ્મય પામી વિચાર કરે છે કે, “આ સ્તંભોની ઉપર આટલો મોટો ભાર કેમ મુકેલો હશે ?” આ વર્ણનથી કવિએ ચૈત્યના સ્તંભોની અદ્ભુત કારીગરી દર્શાવી છે. સર
क्रामत्युग्रानवाप्य ध्वजपटपटलोद्भूतवाताभिघातान् दिक्चक्रं चक्रवाले घुमणिमणिभुवां जातवेदःकणानाम् । दुर्वर्णस्तंभरोचिःप्रचयपरिचयश्चेतितोष्णांशुमूर्ते - र्यस्योर्ध्वं चंद्रतारानिकरपरिकरा व्योमलक्ष्मीर्दिवापि ॥४३॥