________________
श्रीकुमारविहारशतकम्
...
૭૭
अवचूर्णि:- यत्र प्रासादे नीलभासि सूर्योपलानां द्वारि मुह्यंत्यः द्रुततरगतयः पुत्रिकासु हृष्यंत्यः पीठपंचाननेभ्यः प्रचकितमनसः श्राद्धबाधैः क्लामंत्यः वल्लभानुषंगैः पुलकितवपुषस्तूर्यनादैर्नृत्यंत्यः सुदृशः स्त्रियः यूनां પ્રમોમાં વિધતિ | દ્વાઃરાવ્યુંઃ સ્ત્રિયા બંનનાંતઃ | યૂનાં તરુળાનામ્ ॥૬॥
ભાવાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર આવનારી સુંદરીઓ નીલમણિની કાંતિવાળા દ્વારમાં મુંઝાઈને ઉતાવળી ચાલતી, સૂર્યકાંતમણિઓની પુતળીઓને જોઈ ખુશી થતી, પીઠ ઉપર આવેલા કેશરી સિંહની પ્રતિમા જોઈ મનમાં ભય પામતી, શ્રાવકોની ભીડની બાધાથી સંકોચાતી, પોતાના પતિઓના અંગ સાથે મળવાથી શરીરે પુલકાવલી ધારણ કરતી અને વાજિંત્રોના નાદોથી નૃત્ય કરતી યુવાન પુરૂષોને હર્ષ આપતી હતી. ૬૮
વિશેષાર્થ આ શ્લોકથી ગ્રંથકાર તે પ્રાસાદના ઐશ્વર્યને અલંકારિક ભાષાથી વર્ણવે છે. અને તે પ્રાસાદમાં દર્શન કરવાને આવતી સ્ત્રીઓની વિવિધ પ્રકારની ચેષ્ટાઓ વર્ણવે છે. નીલમણિ, સૂર્યકાંતમણિ, સિંહની પ્રતિમાઓ, શ્રાવકોની ભીડ, પતિઓના અંગનો સ્પર્શ અને વાજિંત્રોના નાદથી તે સ્ત્રીઓની વિવિધ ચેષ્ટાઓ થાય છે. અને તે જોઈ ત્યાં આવનારા યુવાન પુરૂષોને આનંદ ઉપજે છે. ૬૮ स्वां स्वां निर्वर्ण्य भित्तो प्रतिकृतिरचनां प्रेयसीविभ्रमेण भ्रांत्वा भ्रांत्वा प्ररोहन्नवनवपुलकं यत्र नृत्यंति सद्यः । आरावैस्तारमंद्रैर्विधुरितहरितां केकिपारापतानाम् वृंदान्यालोक्य कस्कः कलयति न मुदं तीव्रशोकोऽपि लोकः॥६९॥
-
अवचूर्णि :- यत्र प्रासादे भित्तौ प्रेयसीविभ्रमेण स्वां प्रतिकृतिरचनां निर्वर्ण्य भ्रांत्वा भ्रांत्वा भ्रमरीर्दत्त्वा प्ररोहन्नवपुलकं यथा स्यात्तथा सद्यः