________________
४०४
યોગશાસ્ત્ર ભાષાંતર-દ્વાદશ પ્રકાશ મનને જીતવામાં ઉન્મનીભાવ મૂળ કારણ છે अतिचञ्चलमतिसूक्ष्मं दुर्लक्ष्यं वेगवत्तया चेतः । શ્રામમામનરાવા મિઘાર | ૪ |
અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને વેગવાનું હોવાથી દુખે રોકી શકાય તેવા મનને, વિશ્રામ લીધા સિવાય અને પ્રમાદ સહિત થઈ અમનસ્કરૂપ શલાકા (શળી) વડે કરી, ભેદી નાંખવું (ભેદવું-વિધવું).
અમનસ્કના ઉદયની નિશાની ' ' विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् । अमनस्कोदयसमये योगी जानात्यसत्कल्पम् ॥ ४२ ॥
અમરફના ઉદય વખતે, યેગી પિતાના શરીરને વિખરાઈ ગયું હોય, બળી ગયું હોય, ઉડી ગયું હોય કે વિલય થઈ ગયું હોય તેમ અવિદ્યમાન જાણે છે. (અર્થાત્ પિતાની પાસે શરીર નથી તેમ જાણે છે.)
समदैरिन्द्रियभुजगै रहिते वमनस्कनवसुधाकुण्डे । मग्नोऽनुभवति योगी परामृतास्वादमसमानम् ॥ ४३ ॥
મદોન્મત્ત ઇંદ્રિયરૂપ સર્ષ વિનાના, ઉન્મનીભાવરૂપ નવીન અમૃ તના કુંડમાં મગ્ન થએલા મેગી અસદશ અને ઉત્કૃષ્ટ લવામૃતના ચાતકને અનુભવ કરે છે. ૪૩.
रेचकपूरककुम्भककरणाभ्यासक्रमं विनाऽपि खलु । स्वयमेव नश्यति मरुद्विमनस्के सत्ययत्नेन ॥ ४४ ॥
અમનતાની પ્રાપ્તિ થયે છતે, રેચક, પૂરક, કુંભક અને આસનના અભ્યાસ કમ વિના પણ પ્રયત્ન વિના પિતાની મેળે જ પવન નાશ પામે છે. ૪૪.
चिरमाहितप्रयत्नैरपि धर्तुं यो हि शक्यते नैव । सत्यमनस्के तिष्ठति स समीरस्तत्क्षणादेव ॥ ४५ ॥