________________
ચૈત્યવદન મહાભાષ્ય
.. इत एव शुभमतयो बहुशो वन्दन्ते पर्वदिवसेषु । तीर्थानि मनसि धृत्वा अष्टापद-रैवतादीनि ।।८१६।।
આથી જ શુભમતિવાળા જીવો પર્વ દિવસોમાં અષ્ટાપદ અને ગિરનાર વગેરે તીર્થોને મનમાં ધારણ કરીને અનેકવાર ચૈત્યવંદન કરે છે. (૮૧૬).
सुत्तम्मि वि भणियमिणं, अट्टमि-चाउद्दसीसु सङ्घण। सव्वाइँ चेइयाई, विसेसओ वंदियव्वाइं ॥८१७॥ सूत्रेऽपि भणितमिदमष्टमी-चतुर्दशीषु सकेन । सर्वाणि चैत्यानि विशेषतो वन्दितव्यानि ।।८१७।।
સૂત્રમાં પણ આ કહ્યું છે કે– સંઘે આઠમ અને ચૌદશે સંર્વ જિનચૈત્યો विशेषथी qiquो. (८१७) ।
तह सावगो वि एवं, वन्निज्जइ पुचपुरिससत्थेसु । पूयाविसेसकारी, पव्वेसु इमं जओ सुत्तं ॥८१८॥ तथा श्रावकोऽपि एवं वर्ण्यते पूर्वपुरुषशास्त्रेषु ।' पूजाविशेषकारी पर्वसु इदं यतः सूत्रम् ।।८१८।।
તથા પૂર્વ પુરુષોએ રચેલાં શાસ્ત્રોમાં શ્રાવકને પણ આ પ્રમાણે ઉપદેશ આપ્યો છે કે- શ્રાવક પર્વ દિવસોમાં વિશેષથી પૂજા કરે. કારણકે આ (હવે . पाशे ते) सूत्र छ. (८१८)
संवच्छर-चाउम्मासिएसु अट्ठाहियासु वि तिहीसु । सव्वायरेण लग्गइ, जिणवरपूआ-तवगुणेसु ॥८१९॥ संवत्सर-चातुर्मासिकेषु अष्टाहिकास्वपि तिथिषु । सर्वादरेण लगति जिनवरपूजातपोगुणेषु ।। ८१९।।
સંવત્સરી, ત્રણ ચોમાસી (તથા ચૈત્ર-આસો માસની એમ છે) અઠ્ઠાઈઓ તથા અષ્ટમી આદિ પર્વ તિથિઓમાં સર્વપ્રયત્નથી (= પ્રયત્નમાં ખામી રાખ્યા વિના)
३४४