SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય પર્વતો) અને માનુષોત્તર એ બધા પર્વતોમાં, નંદીશ્વર, કુંડલ અને રુચકદ્વીપમાં તથા વૃત્તવૈતાઢ્ય પર્વતો વગેરેમાં, પંદર કર્મભૂમિઓમાં, આ બધા સ્થાનોમાં તિર્યશ્લોકમાં શાશ્વત અને અશાશ્વત જે અરિહંત ચૈત્યો છે, તે અરિહંત ચૈત્યોને ભવ્યાત્માઓથી કરાતા વંદનાદિનો (અનુમોદનાથી) લાભ મેળવવા માટે હું કાયોત્સર્ગ કરું છું. (૬૪૭-૬૪૮) अरहंतचेइयाणं, करेइ इच्चाइदंडगं पढिउं ।। पुब् िव काउसग्गं, करेज्ज झाएज्ज मंगलगं ॥६४९॥ अर्हच्चैत्यानां करोति इत्यादिदण्डकं पठित्वा । । पूर्वमिव कायोत्सर्गं कुर्याद् ध्यायेद् मङ्गलकम् ।।६४९।। સમ્બો, રિહંત વોરેમઈત્યાદિ દંડક (આલાવો) બોલીને પૂર્વની જેમ કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં એક નમસ્કાર મહામંત્રનું (નવકારનું) ચિંતન કરે. (૬૪૯) पुव्वं व पारिऊणं, परमेट्ठीणं थुई अ काऊणं । देज्जा ऽणेगजिणाणं, थुई समुद्दामसद्देण ॥६५०॥ पूर्वमिव पारयित्वा परमेष्ठिनां स्तुतीश्च कृत्वा । , दद्यादनेकजिनानां स्तुतिः समुद्दामशब्देन ।।६५०।। પૂર્વની જેમ પારીને પરમેષ્ઠીઓની સ્તુતિ કરીને (= નમોડર્ણસૂત્ર બોલીને) ગંભીર શબ્દોથી અનેક જિનોની સ્તુતિ કહે. (૬૫૦) दसणसुद्धिनिमित्तं, तित्थंकरवंदणा कया एसा । नाणविसुद्धिनिमित्तं, एत्तो वंदामि सुयणाणं ॥६५१॥ दर्शनशुद्धिनिमित्तं तीर्थंकरवन्दना कृतैषा । ज्ञानविशुद्धिनिमित्तमितो वन्दे श्रुतज्ञानम् ।।६५१।। આ તીર્થકર વંદના દર્શનશુદ્ધિ નિમિત્તે કરી. હવે જ્ઞાન શુદ્ધિ નિમિત્તે શ્રુતજ્ઞાનને વંદન કરું છું. (૬૫૧) ૨૭૦
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy