________________
ચૈત્યવર્દન મહાભાષ્ય
(૯) અભિગૃહીતા - ‘ઘટ’ વગેરે અર્થ વાળી ભાષા બોલવી. . (૧૦) સંશયકરણી - અનેક અર્થવાળી ભાષા બોલવી. જેમકે-સામેથી હરિ આવે છે. અહીં હરિશબ્દના સિંહ, અશ્વ, વાનર, વગેરે અનેક અર્થો છે. (૧૧) વ્યાકુતા - આ દેવદત્તનો ભાઈ છે એમ સ્પષ્ટ ભાષા બોલવી. (૧૨) અવ્યાકૃતા - બાળકોની જેમ અસ્પષ્ટ અર્થવાળી ભાષા બોલવી. અહીં બોધિલાભની માગણી યાચની' ભાષા છે. પ્રશ્ન - જિન રાગાદિથી રહિત હોવાથી બોધિલાભને આપતા નથી. તેથી આ માગણી કરવાથી શું ? ઉત્તર - તમારું કહેવું સારું છે. પણ ભક્તિથી આ માગણી કરી છે. (૬૩૪)
-* . भत्तीऍ जिणवराणं, परमाए खीणपेज्ज-दोसाणं । आरोग्ग-बोहिलाभं, समाहिमरणं च पावेंति ॥६३५॥ કિન્તभक्त्या जिनवराणां परमया क्षीणप्रेम-द्वेषाणाम् । બારોગ્ય-વધિન્નામં સમાધિમાં ૧ પ્રાનુવતિ દ્દરૂપી.
व्याख्या- भक्त्या जिनवराणां, किंविशिष्टया ?- 'परमया' प्रधानया भावभक्त्येत्यर्थः, 'क्षीणप्रेमद्वेषाणां' जिनानां किम् ?, आरोग्यबोधिलाभं समाधिमरणं च प्राप्नुवन्ति प्राणिन इति, इयमत्र भावना- जिनभक्त्या कर्मक्षयस्ततः सकलकल्याणावाप्तिरिति, अत्र समाधिमरणं च प्राप्नुवन्तीत्येतदारोग्यबोधिलाभस्य हेतुत्वेन द्रष्टव्यं, समाधिमरणप्राप्तौ नियमत एव तत्प्राप्तिरिति गाथार्थः । (आवश्यकसूत्र નિવૃત્તિમાથા - ૨૦૧૮)
વીતરાગ પ્રસન્ન થતા નથી તો પણ–
જેમના રાગ-દ્વેષ-મોહ ક્ષીણ થયા છે એવા જિનવરોની પરમ '(=ભાવવાળી) ભક્તિથી આરોગ્યસાધક બોધિલાભ અને સમાધિમરણ જીવો પામે છે.
૨૬૫