________________
ચૈત્યવદન મહાભાષ્ય
एसो जोव्वणपत्तो, इमस्स वरपायवस्स छायाए। . . एयं तुम्ह विवायं, छिंदिस्सइ नेत्थ संदेहो ॥५८५॥ एष यौवनप्राप्तोऽस्य वरपादपस्य छायायाम् । . एतं तव विवादं छेत्स्यति नाऽत्र संदेहः ।।५८५।।
યૌવનને પામેલો આ પુત્ર આ શ્રેષ્ઠ વૃક્ષની છાયામાં તમારા આ વિવાદને છેદશે. આમાં જરાય સંદેહ નથી. (૫૮૫)
तत्तियमेत्तं कालं, ता चिट्ठह ताव निब्भुया तुब्भे । .पडिवन्नममायाए, माया न खमइ मुहुत्तं पि ॥५८६॥ तावन्मात्रं कालं ततः तिष्ठत तावत् निभृता यूयम् । प्रतिपत्रममातृकया माता न क्षमते मुहूर्तमपि ।।५८६।। भणइ य फिट्टइ गेहं, एवं दुण्ह वि विभिन्नचित्ताणं । जं वा तं वादाओ अप्पिज्जइ देवि ! मम पुत्तो ॥५८७॥ भणति च स्फेटयति गेहमेवं द्वयोरपि विभिन्नचित्तयोः । यद् वा तद् वादादय॒ते देवि ! मम पुत्रः ।।५८७।।
તેથી તેટલા કાળ સુધી તમે બંને શાંત રહો. જે સાચી માતા ન હતી તેણે આ સ્વીકાર્યું. સાચી માતા એક મુહૂર્ત પણ સહન કરતી નથી, અને કહે છે કેઆ પ્રમાણે ભિન્ન ચિત્તવાળી અમારા બેનું ઘર ભાંગે છે. હે દેવી ! જે તે पाथी भा२ पुत्र मापो. (५८६-५८७) । .. नियमइ कोसल्लेणं, सामा नाऊण तासि परमत्थं । छिंदइ तं ववहारं, पुव्वुत्तकमेण नीसेसं ॥५८८॥ नियमयति कौशलेन श्यामा ज्ञात्वा तयोः परमार्थम् । छिनत्ति तं व्यवहारं पूर्वोक्तक्रमेण निःशेषम् ।।५८८।।
શ્યામાં માતા કુશલતાથી તે બેનો પરમાર્થ જાણીને નિશ્ચય કરે છે. ५७. पूपोत (५६२-3-४ थामीमा ४३.९.) मथी सघ विवाहने छ? छ,
२४७