________________
શ્રી સોમધર્મગણિ વિરચિત ઉપદેશ સપ્તતિ
(ભાષાંતર)
- અ આશીર્વાદ જ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી
વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
- ૭ સંપાદક છે. પરમશ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્
વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સમતાનિધિ પૂજ્ય મુનિરાજશ્રી દર્શનભૂષણ વિજય મ. સા.ના શિષ્યરત્ન વિદ્વદ્વર્યપૂજ્ય મુનિરાજશ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. મુનિરાજશ્રી પુણ્યકીર્તિ વિ. મ. સા.
* પ્રકાશક *
જના પ્રકાશન છે. મૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, * અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ: ૨૫૩૫ ૨૦૭૨
Email : sanmargp@icenet.net