SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષણરૂપે જણાવેલ છે આ પ્રમાણે ધર્મ અને ધર્મીના પર્યાય અને દ્રવ્યના) આલંબનવાળો નૈગમનયનો આ ત્રીજો ભેદ છે. अथ नैगामाभासमाहुःનિગમનયાભાસ જણાવે છે તથા તેનું ઉદાહેરણ જણાવે છે. धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिસન્જિર્નામેડમાસ: ૭-૧૨ / સૂત્રાર્થ-બે ધર્મ (પર્યાય) વગેરેમાં એકાંતે ભેદ સ્વીકારનાર અભિપ્રાય નિગમનયાભાસ કહેવાય. आदिपदेन धर्मिद्वय-धर्मधर्मिद्वययोः संग्रहः । तथा च द्वयोर्धर्मयोः, द्वयोर्धर्मिणोः, धर्म-धर्मिणो विषये एकान्तिकभेदाभिप्रायो यः स नैग माऽऽभास इत्यर्थः ॥ ११ ॥ ટીકાર્ય-અહીં સૂત્રમાં બતાવેલ આદિપદથી બે ધર્મો અને ધર્મ-ધર્મિ બંનેનો સંગ્રહ થાય છે. બે ધર્મ વચ્ચે, બે ધર્મો વચ્ચે, અથવા ધર્મધર્મી વચ્ચે, એકાંતે ભેદ ગ્રહણકરનાર અભિપ્રાયવિશેષ તે નૈગમાભાસ છે. - શત્રોદ્રાહરન્તિ– ' . ' यथा-आत्मनि सत्त्व-चैतन्ये પરસ્પરમર્યન્ત પૃથમૂતે રૂત્યાદ્રિ ૭-૧૨ : સૂત્રાર્થ- જેમ કે “આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય” બન્ને ધર્મો પરસ્પર અત્યન્ત ભિન્ન છે. વિગેરે... एवं पर्यायवद् द्रव्यं वस्तु च परस्परमत्यन्तं पृथग्भूते' सुखजीवयोश्च परस्परमात्यन्तिको भेद इत्याकारको योऽभिप्रायविशेषः स नैगमाऽऽभास ફેયર્થ છે ૨૨ | ટીકાઈ- આરીતે “પર્યાયયુક્ત દ્રવ્ય અને વસ્તુ” પરસ્પર અત્યંત ભિન્ન છે, સુખ અને જીવરૂપ ધર્મ-ધમી પરસ્પર અત્યંત ભેદ છે, ઇત્યાકારક અભિપ્રાયવિશેષ નૈગમનયાભાસ છે. ર૬૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy