________________
ટીકાર્ય-અહિં અનુમાનમાં સાધ્ય જે અસર્વશપણું અર્થાત અનાતપણું તેનો વ્યતિરેક જે સર્વજ્ઞપણું અથવા આપ્તપણું તે દૃષ્ટાન્ત એવા સુગતમાં (બૌદ્ધમાં) સંદિગ્ધ છે, માટે સંદિગ્ધસાધ્ય વ્યતિરેક દષ્ટાન્તાભાસ છે, જો કે એકાંતે ક્ષણિકવાદીમાં અસર્વજ્ઞતા, અને અનાસતાની સિદ્ધિ છે માટે આ દૃષ્ટાન્ત વાસ્તવિક રીતે તો અસિદ્ધસાધ્ય વ્યતિરેક જ છે પરંતુ એકાન્ત ક્ષણિકનું ખંડન કરનાર એવા પ્રમાણના માહાભ્યના જ્ઞાનથી જેઓ રહિત છે તેવા પ્રમાતાઓને સંદેહ થતો હોવાથી તેઓની અપેક્ષાએ સંદિગ્ધસાધ્યતિરેક-દાત્તાભાસ છે.
अनादेयवचनः कश्चिद् विवक्षितः पुरुषः, रागादिमत्वाद, ય: પુનરાવરન: સ વીતરા.,, तद्यथा शौद्धोदनिरिति संदिग्धसाधन-व्यतिरेकः, शौद्धोदनौ रागादिमत्वस्य निवृत्तेः संशयात् ॥६-७५ ॥
સૂત્રાર્થ- કોઈ વિવણિત પુરુષ અગ્રાહ્ય વચનવાળો છે રાગાદિમાનું. હોવાથી, જે આદેય વચનવાળો હોય છે. તે વીતરાગ હોય છે જેમ કે બૌદ્ધ. આ દૃષ્ટાન્ત શૌદ્ધોદનિમાં સંદિગ્ધસાધન-વ્યતિરેક-દષ્ટસાભાસ છે કારણ કે બૌદ્ધમાં “રાગાદિમ” સાધનની નિવૃત્તિનો સંશય છે.
अत्रानुमाने साधनं रागादिमत्वं, तद्व्यतिरेकस्य रागादिमत्वाभावस्यदृष्टान्ते शौद्धोदनौ संदिग्धत्वात् संदिग्धसाधनव्यतिरेक इति ॥ ७५ ॥
ટીકાર્ય- આ અનુમાનમાં સાધન જે રાગાદિમત્વ તેનો જે વ્યતિરેક એટલેકે રાગાદિમત્તાભાવ (વીતરાગતા) દૃષ્ટાન્ત એવા બૌદ્ધમાં સંદિગ્ધ છે માટે સંદિગ્ધસાધન-ધર્મવ્યતિરેક-દષ્ટાન્નાભાસ છે.
न वीतरागः कपिलः, करूणाऽऽस्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात्, यस्तु वीतरागः स करूणाऽऽस्पदेषु परमकृपया समर्पितनिजपिशितशकलः, तद्यथा तपनबन्धुरिति संदिग्धोभयव्यतिरेक इति तपनबन्धौ वीतरागाभावस्य करूणाऽऽ-स्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वस्य च व्यावृत्तेः संदेहात्।६-७६ ।
૨૫૪