________________
થાય છે.) પરંતુ તેના મતે ઉત્પત્તિ છે જ નહિ તેથી આ હેતુ, વાદી એવા સાંખ્યોને અમાન્ય છે અને પ્રતિવાદી એવા બૌદ્ધો અનિત્યવાદમાં અગ્રેસર હેવાથી તે ઉત્પત્તિ માને છે. માટે તેમને માન્ય છે માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
अधुना विरूद्धलक्षणमाचक्षतेવિરૂદ્ધ હેત્વાભાસનું લક્ષણ જણાવે છે. साध्यविपर्ययेणैव यस्यान्यथाऽनुपपत्तिरध्यवसीयતે = વિરૂદ્ધ / ૬-૧૨ /
સૂત્રાર્થ-સાધ્યથી વિપરિત પદાર્થ સાથે જે હેતુની અન્યથા-અનુપપત્તિવ્યાસિનો નિશ્ચય થાય તે વિરૂદ્ધ હેત્વાભાસ છે. -- यस्यान्यथाऽनुपपत्तिः-अविनाभावः साध्यविपर्ययेणैव साध्याभावेनैव निश्चीयते न तु साध्येन, 'स विरूद्ध इत्यर्थः ॥ ५२ ॥
ટીકાર્ય- જે હેતુથી અન્યથા-અનુત્પત્તિ એટલે કે અવિનાભાવ સાધ્યના વિપરીતની સાથે એટલે કે સાધ્યના અભાવમાં જ નિશ્ચિત કરાય છે પરંતુ સાધ્યની સાથે નહીં તે વિરૂદ્ધ હેત્વાભાસ છે. • વિશેષાર્થ-જે સમ્ય હેતું છે તે સાધ્યની સાથે અવિનાભાવી જોઈએ
સાર્ધવિના ન હોવો જોઈએ એના બદલે જે હેતુ સાધ્યાભાવમાં વર્તે છે તે વિરૂદ્ધહેત્વાભાસ છે જેમકે મર્થ સાધુ વવનકામીનીયુત્ અહીં“” જે સાધ્ય, તેનું વિપર્યય ગૃહસ્થ જે સાધ્યાભાવ છે ત્યાં સંવનામીનોdવાત હેતું જતો હોવાથી તે વિરૂદ્ધ છે. . અત્રવિહિરાવિરૂદ્ધહેત્વાભાસનું દૃષ્ટાન્ત બતાવે છે. यथा-नित्य एव पुरुषोऽनित्य एव वा,
પ્રત્યજ્ઞાનાવિમર્તત્િ / ૬-પરે ! . સૂત્રાર્થ- જેમકે–પુરુષ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે, કારણ કે તે પ્રત્યભિજ્ઞાનાદિવાળો છે.
૨૪૧