________________
द्वितीयपक्षाभासं भेदतो नियमयन्तिબીજા પક્ષાભાસના પ્રકારોનું કથન જણાવે છે. निराकृतसाध्यधर्मविशेषण: प्रत्यक्षानुमानाऽऽगमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकार: ।६-४० ।
સૂત્રાર્થ- પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લોક, અને સ્વવચન, આદિથી સાધ્યધર્મનું નિરાકરણ કરવાથી થતા “નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ” પક્ષાભાસ અનેક પ્રકારે છે.
प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणः, अनुमाननिराकृतसाध्यधर्मविशेषणः, आगमनिराकृतसाध्यधर्मविशेषणः, . लोकनिराकृतसाध्यधर्मविशेषणः, स्ववचननिराकृतसाध्यधर्मविशेषणः, आदिपदात् स्मरणनिराकृतसाध्यधर्मविशेषणः, प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशेषणः, तर्कनिराकृतसाध्यधर्मविशेषणश्चेति निराकृतसाध्यधर्मविशेषणोऽष्ट प्रकार इत्यर्थः ॥ ४० ॥
ટીકાઈ- (૧) પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૨) અનુમાન નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૩) આગમનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૪) લોક નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૫) સ્વવચન નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ તથા સૂત્રમાં કહેલા આદિ પદથી (૬) સ્મરણ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૭) પ્રત્યભિજ્ઞા નિરાકૃત સાંધ્યધર્મ વિશેષણ (૮) તર્ક નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ એ પ્રમાણે નિરાકૃત સાથધર્મ વિશેષણ પક્ષાભાસ આઠ પ્રકારે છે.
' વિશેષાર્થ-નિરાકૃત–પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે જે ખંડિત છે એટલે કે આનામાં આ ન જ હોય એ ખબર હોવા છતાં સાધવું તે નિરાકૃત પક્ષાભાસ છે.
एषु प्रथमं प्रकारं प्रकाशयन्ति- ઉપરોક્ત સૂત્રમાં જણાવેલ નિરાકૃત પક્ષાભાસો હવે પછીના સૂત્રોમાં સદેખાજો જણાવે છે.
प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो યથા-નાસ્તિ મૂવિત્નક્ષT માત્મા છે ૬-૪૨ .
સૂત્રાર્થ-જેમ ભૂતથી ભિન્ન આત્મા નથી આ પ્રત્યક્ષપ્રમાણથી નિરાકૃત (ખંડિત) સાધ્ય ધર્મ વિશેષણ પક્ષાભાસનું દૃષ્ટાન્ત છે.
૨૩૧