________________
શબ્દથી નિષેધનું જ્ઞાન ક્યારે પણ થાય નહીં અને નિષેધનું જ્ઞાન તો અનુભવથી સિદ્ધ છે તેથી શબ્દવિધિ પોષક જ છે. નિષેધ બોધક નથી એવું એકાંત વચન બરાબર નથી પરંતુ નિષેધ બોધક પણ છે તેમ જાણવું.
- વિશેષાર્થ-શબ્દ હંમેશા વિધિને જ જણાવે છે આ એકાંત પક્ષ ઉચિત નથી કારણ કે આ ઘટ છે' એમ વાક્ય બોલતા જેમ આ ઘટ છે એમ તે અસ્તિકવિધિ જણાવે છે તેમ તે જ વાક્ય આ ઘટ કે પટ નથી એમ નિષેધ - પણ જણાવે છે. માટે પ્રથમ ભાંગાને એકાંતે સ્વીકારનાર પક્ષનો નિષેધ આ સૂત્રમાં કરેલ છે તથા શબ્દ જો સત્ત્વનું પ્રતિપાદન કરે છે એમ માનીએ તો આ વસ્તુ નથી એવો જે બોધ થાય છે. તે ન થવો જોઈએ પરંતુ આ ભાન તો સર્વ ને થાય છે આ વાત અનુભવ સિદ્ધ છે માટે શબ્દ વિધિને જણાવે છે તેમ નિષેધને પણ જણાવે છે. તેમ માનવું યુક્તિસંગત છે.
आशङ्कान्तरं निरस्यन्ति
શબ્દ ગૌણપણે જ નિષેધ જણાવે છે તેવી એકાંત માન્યતાનું સહેતું ખંડન જણાવે છે.
अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्त इत्यप्यसारम् ॥ ४-२४ ॥ अत्र कारणमाहुक्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिपन्नस्य તાપ્રાધાજીનુપપઃ ૪-રક છે '
શબ્દ ગૌણપણે જ નિષેધને કહે છે. એવો એકાંત પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે ક્યાંય પણ ક્યારેય પણ કોઈપણ રીતે પ્રધાનપણે બન્યુ ન જ હોય તેમાં અપ્રધાનતા (ગૌણતા) પણ ઘટી શક્તી નથી.
ननु भवतु शब्दो निषेधबोधकोऽपि तथाऽपि अप्रधानभावेनैव तमभिधत्ते इति चेत्, तदप्यसारम् ॥ २४ ॥
निषेधस्य कुत्रचित् प्राधान्येन भानाभावेऽन्यत्राप्राधान्येन भानं न भवितुमर्हति तस्मात् शब्दः कुत्रचित् प्राधान्येनापि निषेधमभिधत्ते લીલાપયમ્ ર તે ટીકાઈ- (પ્રથમ ભાંગાના એકાંતવાદમાં જે ખંડન કરવામાં આવ્યું તેમાં
૧૭૨