________________
વિશેષાર્થઃ કોઇપણ પદાર્થ ઉત્પન્ન થાય તે પહેલાનો જે પદાર્થ હોય તે ઉત્પન્ન થનાર પદાર્થનો પ્રાગભાવ છે. અને તે નિવૃત્ત થાય તો જ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં ઘટની પૂર્વે માટીનો પિંડ છે તેની નિવૃત્તિ થયા પછી જ ઘડો ઉત્પન્ન થાય છે તેથી જે માટીનો પિંડ છે તે જ ઉત્પન્ન થતા ઘડાનો પ્રાગભાવ છે. કાર્યની ઉત્પત્તિપૂર્વ પ્રથમ જે પદાર્થ હોય તેનો નાશ થવો જોઈએ. કાર્યની ઉત્પત્તિની પહેલાના પદાર્થની નિવૃત્તિને નિશ્ચયપૂર્વક માનવા માટે જ સૂત્રમાં ‘વવાર' છે અન્યથા તે લક્ષણ અયોગ્યમાં ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે.
प्रध्वंसाभावं प्राहु:પ્રઘંસાભાવનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः સોશ્ય પ્રધ્વંસમાવ: | રૂ-૬ उदाहरन्ति
यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलશસ્ય પાત્રમ્બસ્ રૂ-દુર ||
જે પદાર્થની ઉત્પત્તિ થતા કાર્યનો અવશ્ય નાશ જ થાય તે પદાર્થ આ કાર્યનો પ્રäસાભાવ કહેવાય છે. ''
જેમ કપાલનો સમૂહ ઉત્પન્ન થયે છતે નિશ્ચયે નાશ પામતા એવા કલશનો (ઘટનો) કપાલનો સમૂહ પ્રધ્વસાભાવ કહેવાય છે. '
यस्य पदार्थस्योत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः-विनाशः स पदार्थः, अस्य #ાર્થી પ્રધ્વંસમાવ: | ૬ |
घटनाशमन्तरा कपालोत्पत्तिर्न भवतीति कपालकदम्बकं घटस्य प्रध्वंસમાવ: | દૂર છે.
જે પદાર્થની ઉત્પત્તિમાં કાર્યનો અવશ્ય વિનાશ થાય છે તે પદાર્થ આ કાર્યનો પ્રäસાભાવ કહેવાય છે. ઘટના નાશ વિના કપાલની ઉત્પત્તિ થતી નથી એથી કપાલના સમૂહને ઘટનો પ્રäસાભાવ કહેવાય છે.
૧૧૨