________________
સૂત્રમાં આપેલ પિ'શબ્દથી પક્ષ અને હેતુ બંને જાણવા તથા પક્ષવિગેરેમાં સંભવતા એવા દોષોને દૂર કરવા સ્વરૂપ પાંચશુદ્ધિ પણ ગ્રહણ કરવી.
વિશેષાર્થ આ સૂત્રથી સ્પષ્ટગ્રન્થકાર જણાવે છે કે જૈનો પાંચ અવયવવાળા પરાર્થ-અનુમાનનો એકાંતે નિષેધ કરતાં નથી, પરંતુ જે અન્યદર્શનકારો ત્રણ કે પાંચ અવયવ સિવાય પરનો બોધ ન થાય તેવો આગ્રહ રાખે છે તે વ્યાજબી નથી.
अथ दृष्टान्तं प्रकटयन्तिદૃષ્ટાન્તનું સ્વરૂપ બતાવે છે : પ્રતિવશ્વપ્રતિપરાપવું દૃષ્ટાન્ત છે રૂ-૪રૂ .
પ્રતિબંધની (હેતુ અને સાધના સહચાર=વ્યાપ્તિની) પ્રતિપત્તિ કરવા માટેનું જે સ્થાન તે દષ્ટાન્ત કહેવાય છે.
प्रतिबन्ध:- व्याप्तिः तस्याः प्रतिपत्ते:- स्मरणस्य आस्पदं- स्थानं महानसादि-दृष्टान्त इत्युच्यते ॥ ४३ ॥ . .
પ્રતિબંધ એટલે કે વ્યાપ્તિના સ્મરણનું જે સ્થાન મહાનસ વિગેરે તે દૃષ્ટાન્ત કહેવાય છે.
भेदतोऽमून् दर्शयन्तिતે દેશના પ્રકારો જણાવે છે. ' स द्वेधा साधर्म्यतो वैधयंतश्च ॥३-४४ ॥ તે દૃષ્ટાન્ત સાધર્મ અને વૈધર્મથી બે પ્રકારે છે. -
समानो धर्मो यस्यासौ सधर्मा तस्य भावः साधर्म्यम्= अन्वयः, विरुद्धो धर्मो यस्यासौ विधर्मा तस्य भावो वैधर्म्यम्=व्यतिरेकः, ताभ्यां साधर्म्य-वैधाभ्यामन्वय-व्यतिरेकाभ्यां दृष्टान्तो विभेदः इत्यर्थः ॥ ४४ ॥
સમાન છે ધર્મ જેનો તે “સધર્મા' તેનો ભાવ તે “સાધર્મ્યુ=અન્વય, અને વિરુદ્ધ છે ધર્મ જેનો તે વિધર્મા' તેનો ભાવ વધાર્ય'= વ્યતિરેક, તે સાધર્મનું અન્વય અને વૈધર્મક વ્યતિરેક તે બંને વડે દૃષ્ટાન્ત બે પ્રકારનું છે.
आद्यं प्रकारमाहुસાધર્મ દૃષ્ટાન્નનું ઉદાહરણ સહિત લક્ષણ બતાવે છે.
૧૦૬