________________
આ બે પ્રયોગમાંથી ગમે તે એક પ્રયોગવડે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. એક જગ્યાએ બીજાનો પ્રયોગ નિરૂપયોગી છે.
अयं भावः- यत्र तथोपपत्तिप्रयोगेण साध्यसिद्धिः संजाता, तत्रान्यथानुपपत्तिप्रयोगस्य नोपयोगः, एवमन्यथाऽनुपपत्तिप्रयोगेण साध्यसिद्धौ संजातायां तथोपपत्तिप्रयोगस्य नोपयोग इति ॥ ३२ ॥
તેનો ભાવ આ પ્રમાણે છે જ્યાં થોડપત્તિ પ્રયોગવડે સાધ્યની સિદ્ધિ થઈ ગઈ છે, ત્યાં અન્યથા-અનુપપત્તિ ઉપયોગ ન કરવો, એવી જ રીતે જ્યાં અન્યથા અનુપપત્તિવડે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યાં તો પપત્તિનો ઉપયોગ ન કરવો.
વિશેષાર્થ: આ બંને પ્રયોગમાં માત્ર વાક્ય-રચના જ ભિન્ન છે, પરંતુ અર્થ ભિન્ન નથી. માટે એક જગ્યાએ બંને પ્રયોગની જરૂર નથી. માત્ર સાધ્યસિદ્ધિ બંનેમાંના કોઇપણ એક પ્રયોગ વડે થઈ શકે છે.
अथ यदुक्तं 'न दृष्टान्तादिवचनं परप्रतिपत्तेरङ्गम्' (३.२८) इति । तत्र दृष्टान्तवचनं तावन्निराचिकीर्षवः- तद्धि किं परप्रतिपत्त्यर्थं परैरङ्गीक्रियते ?, किंवा हेतोरन्यथानुपपत्तिनिर्णीतये ?, यद्वाऽविनाभावस्मृतये ? इति विकल्पेषु प्रथमं विकल्पं दूषयन्ति -
टीम मर्थ छ. .. દૃષ્ટાન્ત વચનની આવશ્યકતા જણાવે છે. न दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव व्यापारोपलब्धेः ॥ ३-३३॥
દૃષ્ટાન્તવચન પરની પ્રતિપત્તિ માટે સમર્થ નથી. કારણ કે- પક્ષ અને હેતુવાળું વચન જ તે પરની પ્રતિપત્તિમાં વ્યાપાર કરતું) દેખાય છે.
नैयायिकादयो दृष्टान्तोपनय-निगमनान्यप्यनुमानाङ्गत्वेनाङ्गीकुर्वन्ति, तत्र . तैदृष्टान्तवचनं किं परप्रतिपत्त्यर्थं स्वीक्रियते, उत व्याप्तिनिर्णयार्थम्, आहोस्विद् व्याप्तिस्मरणार्थम्? इति विकल्पत्रयमुद्भाव्य प्रथमं विकल्प दूषयन्ति-न दृष्टान्तवचनमिति- 'पर्वतो वह्निमान् धूमवत्त्वान्यथाऽनुपपत्तेः' इति पक्षहेतुवचनलक्षणावयवद्वयेनैवाविस्मृतसम्बन्धस्य साध्यप्रतिपत्तिसम्भवे दृष्टान्तवचनं निरर्थकमिति भावः ॥ ३३ ॥