________________
-
પ્રશ્ન ૧ નામપદ એટલે શું ?
ઉત્તર - ૧ નામને તે તે વિભક્તિનાં અર્થમાં તે તે વિભક્તિનાં પ્રત્યયો
પાઠ-૧૬
લાગીને બનેલું રૂપ તે નામપદ કહેવાય છે. દા.ત. વાતઃ ।
પ્રશ્ન ૨ નામ કેટલા પ્રકારે ?
ઉત્તર - ૨ નામ ૩પ્રકારે છે (૧) પુંલિંગ (૨) સ્ત્રીલિંગ. (૩) નપુંસકલિંગ.
પ્રશ્ન ૩ વિભક્તિ કેટલા પ્રકારે ? કઇ કઇ ?
ઉત્તર - ૩ વિભક્તિ ૨ પ્રકારે છે. (૧) ત્તિ વિગેરે વિભક્તિ (ત્યાદ્રિ) (૨) સ્ વિગેરે વિભક્તિ (સ્યાદ્રિ)
-
પ્રશ્ન ૪ કઇ વિભક્તિ કોને લાગે ?
ઉત્તર - ૪ (૧) તિ વિગેરે વિભક્તિ તમામ ક્રિયાવાચકશબ્દને (ધાતુને) લાગે છે અને (૨) સ્ વિગેરે વિભક્તિ જાતિવાચક, દ્રવ્યવાચક અને ગુણવાચકશબ્દને લાગે છે.
પ્રશ્ન ૫ત્તિ વિગેરે વિભક્તિ કેટલા પ્રકારે ?
ઉત્તર - ૫ત્તિ વિગેરે (ત્યાદ્રિ) વિભક્તિ ૧૦ પ્રકારે છે. તેમાંથી ૪ પ્રકારની વિભક્તિ અત્યારે આવશે. (૧) વર્તમાનાવિભક્તિ (૨) હ્યસ્તની વિભક્તિ (૩) વિધ્યર્થ(સપ્તમી) વિભક્તિ (૪) આજ્ઞાર્થ (પંચમી) વિભક્તિ...
-
પ્રશ્ન ૬ સ્ વિગેરે વિભક્તિ કેટલા પ્રકારે ? કઇ કઇ ? નિ. ૫ માં નામાર્થે પ્રથમા થાય એમ કેમ કહ્યું ?
ઉત્તર - ૬ સ્ વિગેરે (સ્યાદ્રિ) વિભક્તિ સાત પ્રકારે છે. (૧) પ્રથમા (૨) દ્વિતીયા (૩) તૃતીયા (૪) ચતુર્થી (૫) પંચમી (૬) ષષ્ઠી (૭) સપ્તમી.
વાતઃ પુસ્ત પતિ છોકરો પુસ્તક વાંચે છે- ‘વાંચે છે’ એ ક્રિયાપદ જ કર્તાવાંચનારનો અર્થ બતાવી દે છે. માટે કર્તાની વિભક્તિ લગાડવાની રહેતી નથી. ‘છોકરો’ એ નામ છે એ નામનાં અર્થમાં જ પ્રથમા લગાડવાની છે. ‘છોકરો’ કર્તા
૪૭