________________
મેં અને વથી શરુ થતાં પ્રત્યયોની પહેલાં હોય તો તે મ નો ના થાય છે. નમ્ + મા + મ = નમામિ |
• તિ વિગેરે વિભક્તિનાં પ્રત્યયો જેને લાગેલા હોય છે. તેને પદ કહેવાય છે. નમામિ તે પદ છે. નમમ નમસ્કાર કરું છું. '
- (પાઠ-૩
તે પ્રશ્ન - ૧ નિર કેટલી રીતે લાગે ? (સ્ નો વિસર્ગ કેટલી રીતે થશે)?
ઉત્તર - ૧ આમ તો નિ. ૨. ૧૪ રીતે લાગી શકે. ૧ વિરામ પરછતાં ૧૩ અઘોષવ્યંજનપરછતાં એમ ૧૪ રીતે પદાન્ત નો વિસર્ગ થઈ શકે. પણ -છું, -, –થ પર છતાં --જૂ થતાં હોવાથી વિસર્ગ થતો નથી. એટલે -૬, ૬-g, --, વિરામ આ ૮ પર છતાં જ વિસર્ગ થશે.
પ્રશ્ન - ૨ વિરામ એટલે શું ? -
ઉત્તર - ૨ વિરામ એટલે થોભવું....અટકવું. જેમકે નમત: આટલું બોલીને અટકવું. તેને વિરામ કહેવાય.
પ્રશ્ન - ૩ નિ. ૧-૨ ક્યારે લગાડાય ? * ઉત્તર - ૩ નિ. ૧-૨ લગાડતાં પહેલા પા. ૨ નો નિ.-૪ લગાડવો આવશ્યક છે. કારણકે સૌ પ્રથમ પદ કર્યા પછી જ આ નિયમો લાગી શકે છે માટે પ્રથમ પદ બનાવવું જંરૂરી છે.
1 - (પાઠ-૪)
પ્રશ્ન - ૧ નિ.૧ વર્તમાના વિભક્તિનાં કેટલા પ્રત્યયો પર છતાં લાગશે ? કયા કયા ?
ઉત્તર - ૧ નિ) ૧ વર્તમાના વિભક્તિનાં ૩ પ્રત્યયો પરછતાં લાગશે....ત્તિ (૫.૫.) (આ.પ.)
૩૪