________________
...:
વે
છે
,
બીજા પુરૂષના-૩ એકવચન, દ્વિવચન, બહુવચન. ત્રીજા પુરૂષના-૩ એકવચન, દ્વિવચન, બહુવચન.
એ.વ. દ્વિ.વ. બ.વ. ૧લો. પુરૂષ. મિ વસ્ મમ્ રજો પુરૂષ. સિ થસ્થ ૩જો પુરૂષ તિ તમ્ તિ પ્રશ્ન - ૧૧ પહેલો પુરૂપ એટલે શું ? . ઉત્તર - ૧૧ હું, અમેબે અને અમે તેને પહેલો પુરૂષ કહેવાય છે. પ્રશ્ન - ૧૨ બીજો પુરૂષ એટલે શું? ઉત્તર - ૧૨ તું, તમે બે અને તમે તેને બીજો પુરૂષ કહેવાય છે. પ્રશ્ન - ૧૩ ત્રીજો પુરૂષ એટલે શું ? '
ઉત્તર - ૧૩ હું અને તે સિવાયના એટલે કે અમે કુષ્પદ્ સર્વનામ સિવાયનાં તમામ ગુણવાચક, દ્રવ્યવાચક, અને જાતિવાચક નામો તથા બધાજ સર્વનામો ત્રીજાપુરૂષમાં આવે છે.
પ્રશ્ન - ૧૪ એકવચન, દ્વિવચન, બહુવચન એટલે શું?
ઉત્તર - ૧૪ એક જ વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવનારું જે વચન તે એકવચન. બે વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે તે દ્વિવચન. બેથી વધારે વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે તે બહુવચન...
પ્રશ્ન - ૧૫ સ્વરાદિ એટલે શું ? . ઉત્તર - ૧૫ જેની શરૂઆતમાં સ્વર હોય તે સ્વરાદિ કહેવાય. પ્રશ્ન - ૧૬ સ્વરાન્ત એટલે શું ? ઉત્તર - ૧૬ જેને અંતે સ્વર હોય તે સ્વરાન્ત કહેવાય. પ્રશ્ન - ૧૭ વ્યંજનાદિ એટલે શું ? . ઉત્તર - ૧૭ જેની શરૂઆતમાં વ્યંજન હોય તે વ્યંજનાદિ કહેવાય. પ્રશ્ન - ૧૮ વ્યંજનાત એટલે શું ? ઉત્તર - ૧૮ જેના અંતે વ્યંજન હોય તેને વ્યંજનાત કહેવાય.
૩૦ . .