________________
પ્રશ્ન - ૧૪૯ શું સ્વર અનુનાસિક રૂપે થઈ શકે ? કેવી રીતે ?
ઉત્તર- ૧૪૯ સ્વર જ્યારે નાસિકાની મદદથી બોલાય ત્યારે તે અનુનાસિક રૂપે થઈ શકે છે. એટલે કે- ચૌદે ચૌદ સ્વર અનુનાસિક થશે. દા. ત. ભૈ, માઁ, Ė વિ.
પ્રશ્ન - ૧૫૦ અનુસ્વાર-અનુનાસિકમાં તફાવત શું ?
ઉત્તર - ૧૫૦ અનુસ્વારને લખવા બોલવામાં કોઈની જરૂર પડે એકલો ન વાપરી શકાય દા. ત. ગં... જ્યારે અનુનાસિક ઍકલો પણ વાપરી શકાય દા. ત. મેં, માઁ વિ. તથા તથા ડું , , , મ્ |
પ્રશ્ન - ૧૫૧ અનુનાસિક-અંતસ્થા કેટલા ? કયા કયા ? ' ઉત્તર - ૧૫૧ અનુનાસિક-અંતસ્થા ૩ છે. હૈ. મૈં, વ્r પ્રશ્ન - ૧૫ર સ્વસંજ્ઞા એટલે શું? .
ઉત્તર - ૧૫ર જેનું ઉત્પત્તિસ્થાન અથવા જેનું ઉચ્ચારસ્થાન એક સરખું હોય તે બધા વર્ષો પરસ્પર સ્વસંશાવાળા કહેવાય. જેમ કે એક જ ઘરનાં વ્યક્તિઓને સ્વજનો કહેવાય છે તેવી રીતે એક જ ઉચ્ચારસ્થાનોમાંથી જન્મેલા વર્ણોને પણ સ્વવર્ણો કહેવાય છે.
પ્રશ્ન - ૧૫૩ સ્વરોના પરસ્પર સ્વભેદો કેટલા ?
ઉત્તર - ૧૫૩ સ્વરોના પરસ્પર સ્વભેદો નીચે પ્રમાણે.. -વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે. | Uના 'પરસ્પર સ્વભેદી જ છે. રૂ-વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે. | જેના પરસ્પર સ્વભેદો જ છે. ૩-વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે. | મોના પરસ્પર સ્વભેદો જ છે. શ્ન-વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે. | ગૌના પરસ્પર સ્વભેદો ૪ છે. તૃ-વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે.]
પ્રશ્ન - ૧૫૪ મ વર્ણના પરસ્પર સ્વભેદો ૮ છે તે કેવી રીતે ?
ઉત્તર - ૧૫૪ વર્ણ, એટલે –ગા, એ નાં ૪ ભેદ અને મા ના ૪ ભેદ= ૮ તેમાં.. (૧) હ્રસ્વ
આ હ્રસ્વ હોય ત્યારે ૧. વ્યાકરણમાં ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત એમ ત્રણ ભેદો વધારે કહ્યા હોવાથી ૧૮ થાય છે પણ તે અહીં કહ્યા નથી માટે ૮ કહ્યા છે.