________________
ઉષ્માક્ષર કેટલા? (૩) કંઠ્ય હોય એવા ઉષ્માક્ષર કેટલા ? (૪) અધુર્ હોય એવા ઉષ્માક્ષર કેટલા ? (૫) છેલ્લો વ્યંજન કયો ? આમ ૫ પ્રશ્નનો ઉત્તર એક ટુ માત્ર આવે છે.
પ્રશ્ન - ૧૪૩ કયા કયા સ્વરની કેટલી કેટલી માત્રા ગણાય ? ઉત્તર - ૧૪૩ હ્રસ્વસ્વરની ૧ માત્રા ગણાય દા. ત. મન = ૩ માત્રા.
- ૧-૧-૧
દીર્ધસ્વરની ૨ માત્રા ગણાય. દા. ત. રીના૪ માત્રા.
૩ ૧ ૧
૩
સ્કુતસ્વરની ૩ માત્રા ગણાય. દા. ત. મતર = ૮ માત્રા.
પ્રશ્ન - ૧૪૪ માત્રાની ગણના કેવી રીતે, કરવી તેની ઘટના કરી આપો. ઉત્તર - ૧૪૪ માવાવનામસુરાનવમાનવેન | = ૨૦ માત્રા
૨ ૨ ૧ ૨ ૧.૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ વૃત્તાવિત્નોત્તમલીતિમાનિતાનિ | = ૨૦ માત્રા
૨ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ પ્રશ્ન - ૧૪૫ શું હ્રસ્વસ્વરની બે માત્રા ગણાય ? કેવી રીતે ?
ઉત્તર - ૧૪૫ હૃસ્વસ્વર હોવા છતાં પણ તે સ્વર જ્યારે ગુરુ બને ત્યારે તેની ૨ માત્રા ગણાય.
પ્રશ્ન - ૧૪૬ ગુરુ સ્વર એટલે શું ? તે કેવી રીતે - કોણ બને ? ઉત્તર – ૧૪૬ “ગુરુ” સ્વરની એક સંજ્ઞા જેવું ગણાય. ૫ રીતે ગુરુસ્વર થાય છે - सानुस्वारश्च दीर्घश्च विसर्गी च गुरुर्भवेत् । वर्णः संयोगपूर्वश्च, तथा पादान्तगोऽपि वा ।। १ ।।
(૧) અનુસ્વાર સહિત હ્રસ્વસ્વર હોય તો તે હૃસ્વસ્વર પણ ગુરુસ્વર બને અને તેની બે માત્રા ગણાય દા.ત. સંશય: અહિં સં માં હૃસ્વસ્વર છે છતાંય અનુસ્વાર સહિત હોવાથી અને ય: વિસર્ગ સહિત હોવાથી તે બને ગુરુસ્વર થવાથી તે બન્નેની ૨-૨ માત્રા થશે. (સં ગ : =૫)
(૨) દીર્ધસ્વરો તમામ ગુરુસ્વર તરીકે ગણાય છે.
૧૮ ૧૮
,