________________
જવાબ
-
૭ સ્ત્રીલિંગનો (s) પ્રત્યય, તેમજ નવું પ્ર. દ્વિ. દ્વિ વ. નો ૐ પ્રત્યય ઘુટ્ નથી માટે નિ. ૫. થી ન્ ઉમેરાય નહીં. તેથી છતી વિ. અશુદ્ધઅંગો બને...તેવું ન થાય માટે અહીં ગત્ નો અત્ કરી દીધો. છઠ્ઠાગણમાં વિકલ્પે અ-મત્ કરવા માટે - નિયમ આપ્યો છે. એટલે હવે ૧-૪-૧૦ ગણમાં ત્ નો નિત્ય અન્ થવાથી રચ્છન્તી, વ્યો, તોત્તયન્તી આવા રૂપો/તથા સ્ત્રીલિંગનાં અંગો બનશે, અને છઠ્ઠા ગણમાં નિવ્રુતી-નિવૃત્તી બે રૂપો/અંગો બનશે.
જવાબ
પ્રશ્ન ૮ નિ. ૯ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ સમજાવો. ૮ ચાલુ વ્યવહારમાં જ્યારે-ત્યારેની ભાષાનો પ્રયોગ ઘણીવાર થાય છે એટલે કે સામાન્યથી બે ક્રિયા બતાવતું વાક્ય ભાષામાં વપરાય ત્યારે એમાં એક ક્રિયા મુખ્ય હોય છે બીજી ક્રિયા ગૌણ હોય છે તેમાં મુખ્યક્રિયા ક્યારે થઈ એ જણાવવા માટે બીજી એક થઈ ગયેલી ક્રિયાનો અથવા તે મુખ્ય ક્રિયાની સાથે થર્તી ક્રિયાનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે મુખ્યક્રિયાને જણાવવા બતાવાયેલી ગૌણક્રિયાને જણાવતાં શબ્દોને સાતમીવિભક્તિ લાગે છે.
-
-
દા. ત. જ્યારે કૃષ્ણ મથુરા ગયા ત્યારે ગોપીઓ વડે મોટેથી રડી જવાયું આ વાક્યને સંસ્કૃતભાષામાં આ રીતે બોલી શકાય કે... કૃષ્ણ મથુરાં મતે સતિ ગોપીમિરુત્ત્વે રટિતમ્ કૃષ્ણ મથુરા ગયે છતે ગોપીઓ વડે મોટેથી રડાયું... અહીં “કૃષ્ણનું મથુરા જવું” એ એક (ગૌણ) ક્રિયા છે અને ગોપીઓનું રડવું એ બીજી (મુખ્ય) ક્રિયા છે. કોઈ પૂછે કે ગોપીઓ ક્યારે રડી હતી ? તો કૃષ્ણ મથુરા ગયા ત્યારે... આ રીતે ગોપીઓને રડવાની ક્રિયાને જણાવવા માટે કૃષ્ણની મથુરા ગમનની ક્રિયા બતાવી... હવે અહીં ગૌણક્રિયા તરીકે રહેલી કૃષ્ણગમનની ક્રિયાને જણાવતાં શબ્દને સપ્તમી વિભક્તિ લાગી. આવા વાક્યપ્રયોગમાં ક્યારેક સતિ શબ્દનો (સત્ વ. રૃ. નો વિશેષ્યપ્રમાણે લિંગ-વચનમાં) ઉપયોગ થતો હોવાથી એને સતી (સાળી) સપ્તમી કહેવાય છે. એજ રીતે ભૂમિમ્પે ભૂતે સતિ બહૂનિ ગૃહાખિ પતિતાનિ । ધરતીકંપ થયે છતે ઘણા ઘરો પડી ગયા.
૧૩૬