________________
દેવવંદન વિધિ
૫
શ્રી નમુન્થુણં વા શક્રસ્તવ ઃ- નમ્રુત્યુર્ણ અરિહંતાણં, ભગવંતાણં. ૧. આઈગરાણં, “તિત્થય૨ાણં, સંયંસંબુદ્ધાણં ૨. પુરિસત્તમાણં, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તમાણં, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણં. ૪. અભયદયાણું, ચક્ષુદયાણું, મગ્મદયાણું, સરણદયાણું, બોહિદયાણું. ૫. ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં, ધમ્મવરચઉદંતચક્કવટ્ટીણં. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટ-છઉમાણં. ૭. જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું. ૮. સલૂણં, સવ્વરિસીણં, સિવ-મયલ-મરુઅમાંત-મક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિસિદ્ધિગઈ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાર્ણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦ (પછી ઉભા થઈને)
અરિહંતચેઈયાણં સૂત્ર :- અરિહંત ચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ, પૂઅણવત્તિઆએ, સક્કારવત્તિઆએ, સમ્માણવત્તિઆએ, બોહિલાભવત્તિઆએ, નિરુવસગ્ગવત્તિઆએ, સદ્ઘાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ,
અન્નત્ય ઉસસિએણં સૂત્રઃ- અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણું, જંભાઈએણં, ઉુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તુમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગ-સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિ–િસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી)
‘નમોડહસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાભ્ય:' કહી પ્રથમ થોય કહેવી.
વીશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનપદ ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી, થયા થાશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, ટાલી સર્વે ઉપાધિજી. ૧.