________________
૪
શ્રી વીશરથાનક તપ
સિત્તેર નવ કિરીયા પચવીશ, બાર અઠાવીશ ચઉવીશ, સત્તર ઈગવન્ન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ્ન કરીશ, નોકારવાલી વિશ, એક એક પદે ઉપવાસ જ વીશ, માસ ખટે એક ઓળી કરીશ, ઈમ સિદ્ધાંત જગીશ. Hall
સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધવ) સૂત્ર:- સિદ્ધાણં બુદ્ધાણં, પારગમાણે . પરંપરગમાણે, લોઅગ્નમુવમયાણ, નમો સયા સવસિદ્ધાણે. ૧. જો દેવાણ વિ દેવો, જે દેવા પંજલી નમસંતિ, તે દેવદેવ મહિએસિરસા વંદે મહાવીર. ૨. ઈક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસાર સાગરાઓ, તારે) નરે વ નારિ વા. ૩. ઉર્જિતસેલ-સિહરે, ફિખાનાણે નિસીહિ જસ્સ, ધમ્મચક્કવષ્ટિ, અરિઠનેમિ નમંસામિ. ૪. ચત્તારિ અઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ, પરમઠ-નિર્ટ-અટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. પ.
વેચાવચ્ચગરાણે સંતિગરાણ, સમ્મદિઠિસમાધિંગાણું, કરેમિ કાઉસ્સગ્ગ,
અન્નત્ય સિસિએણે સૂ:- અત્રત્ય ઊરસિએણ, નીસસિએણ, ખાસિએણે, છીએણે, જભાઈએણે, ઉડુએણે, વાયનિસગૂણે, ભલી, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ ખેલ-સંચાલેહિ, સુહુમેહિં દિઠિ-સંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુક્લ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસગ્ગ પારીને નમો અરિહંતાણ” બોલી)
‘નમોડહસિદ્ધાચાયપાધ્યાય-સર્વસાધુભ્ય” કહી ચોથી થાય કહેવી. શક્ત એકાસણું તિવિહાર, છઠ અઠમ ખમાસમણ ઉદાર, પડિક્કમણાં દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર, એક પદ આરાધન ભવ પાર, ઉજમણું વિવિધ પ્રકાર, માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન રખવાળ, સંઘવિઘન-અપહાર ખિમાવિજય જસ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર, વીરવિજય જયકાર. ૪ -
(બેસીને ડાબો ઢીંચણ ઉંચો કરીને)