________________
આરાધના વિધિ
૧૪ કાયગુપ્તિયુક્તાય ૧૫ મનોદણ્ડરહિતાય
૧૬ `વચનદણ્ડરહિતાય
૧૭ કાયદરહિતાય
દુહો
આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ણે
આ પદનું બીજું નામ “શ્રી સંઘ” પણ છે. કરવું. આ પદના આરાધનથી પુરંદર રાજા તીર્થંકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૨૭માં જુઓ.
૧૭ શ્રી
:
સાથીયા - ૫૧
–
શ્રી સંયમઘરાય નમઃ
શ્રી સંયમઘરાય નમઃ
શ્રી સંયમઘરાય નમઃ
શ્રી સંયમઘરાય નમઃ
અભિનવજ્ઞાપની આરાધના વિધિ
જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમક્તિ મૂલ, અજર અમરપદ ફલ લહો, જિનવર પદવી ફૂલ.
ખમાસમણ ૫૧ કાઉસ્સગ્ગ - ૫૧
A
પદ : ૐ હ્રીં નમો અભિનવનાણસ્સસ' - ૨૦ નવકારવાળી
દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા.
૧ શ્રી આચારાંગસૂત્ર
૨. શ્રી સૂયગડાંગસૂત્ર
૩ શ્રી સ્થાનાંગસૂત્ર
૪ શ્રી સમવાયાંગસૂત્ર
૫ શ્રી ભગવતીસૂત્ર
૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર
૭ શ્રી ઉપાસકદશાંગસૂત્ર
૮ શ્રી અન્તગડદશાંગસૂત્ર
૯ શ્રી અનુત્તરોવવાઈઅંગસૂત્ર
૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર
૧૧ શ્રી વિપાકાંગસૂત્ર
36
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ
શ્રુતજ્ઞાનાય નમઃ