________________
૩૬
શ્રી વીશસ્થાનક તપ
૧૯ શ્રી દેવયશા
જિનેશ્વરાય નમઃ ૨૦ શ્રી અજિતવીર્ય
- જિનેશ્વરાય નમઃ આ પદનું બીજું નામ “વૈયાવચ્ચ” પદ પણ છે. આ પદનું ધ્યાન ઉજ્જવલા વર્ષે કરવું. આ પદના આરાધનથી જિમકેતુ રાજા તીર્થંકરપદને પામેલ છે. કથા પૃષ્ઠ નં. ૧૨૫માં જુઓ. | ૧૭ શ્રી રાયપુપલ્લવી શારાહીબા |
• દુહો : શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઈન્દ્રિય આશંસ,
થિર સમાધિ સંતોષમાં, જય જય સંચમ વંશ. સાથીયા - ૧૭ ખમાસમણ - ૧૭ કાઉસ્સગ્ગ - ૧૭
પદ : “ૐ હ્રીં નમો સંયમસ્મ- ૨૦ નવકારવાળી દુહો તથા નીચેના પદો બોલવા પૂર્વક ખમાસમણ દેવા. ૧ સર્વતઃ પ્રાણાતિપાતવિરતાય શ્રી સંચમધરાય નમઃ ૨ સર્વતો મૃષાવાદવિરતાય
શ્રી. સંચમધરાય નમઃ ૩ સર્વતોડદત્તાદાનવિરતાય
શ્રી સંયમધરાય નમઃ ૪ સર્વતો મૈથુનવિરતાય
શ્રી સંચમધરાય નમઃ ૫ સર્વતઃ પરિગ્રહવિરતાય
શ્રી સંચમધરાય નમઃ ૬ સર્વતો રાત્રિભોજનવિરમણવ્રતધરાય શ્રી સંચમધરાય નમઃ ૭ ઈરિયાસમિતિયુક્તાય
શ્રી સંચમધરાય નમઃ ૮ ભાષાસમિતિયુક્તાય
શ્રી સંયમધરાય નમઃ ૯ એષણાસમિતિયુક્તાય
શ્રી સંચમધરાય નમઃ ૧૦ આદાનભંડમત્તનિફખેવણાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૧ પારિષ્ઠાપનિકાસમિતિયુક્તાય શ્રી સંચમધરાય નમઃ ૧૨ મનોગુણિયુક્તાય
શ્રી સંચમધરાય નમઃ ૧૩ વચનગુણિયુક્તાય
શ્રી સંયમધરાય નમઃ