________________
શ્રી વીશસ્થાનક તપ
સોનેરી સુવાકયો હે જીવ! સમતા (શાંતિ) રાખ.
હે જીવ! તારૂ કોણ? | હે જીવ! ગર્વ છોડ. હે જીવા પૈસા માટે જીવન કે જીવવા માટે પૈસા. હે જીવ! માનવ ભવ ધર્મ આરાધના :
માટે મળ્યો છે તે ન ભુલવું. હે જીવ! શરીરને કપડાં તેના કરતા. આત્માને (મનને) વધુ સ્વચ્છ રાખ.. હે જીવ! તું ગરીબના આંસુ લુંછીશ? હે જીવ! તું વેર રાખી ભવોભવ વધારીશ?
હે જીવ! તારું કલ્યાણ ક્યારે કરીશ? હે જીવ! તું તીર્થ આશાતનાથી બચીશ? | હે જીવ! દુ:ખમાં પણ પ્રસન્ન રહે,
દુઃખ પણ જરૂર જશે. હે જીવ! તું દરેકને કરૂણા આપી દુઆ મેળવ !
હે જીવ! પ્રમાદ ન કર !