________________
૫.
૪.
શ્રી વશરથાનક તપ ૩. અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪. અાઘાડે મઝે પાસવર્ણ અણહિયાસે.
અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂર પાસવણે અણહિયાસે.
અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે. (ડાબી બાજુ) ૨. અણાઘાડે આસ પાસવર્ણ અહિયાસે. ૩. અણાવાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે.
અણાઘાડે મક્કે પાસવર્ણ અહિયાસે. ૫. અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. અણાવાડે પાસવણે અહિયાસે.
પૌષધ પારવાનો વિધિ - દિવસના પૌષધવાળાને સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સમય થાય ત્યારે ખમા. દઈને ઈરિયાવહિયા કરી
ચીક્કસાય પડિમલ્લુહૂરણુ, દુજ્જય-મણ-બાણ-મુસુમૂરણું; સરસ-પ્રિયંગુવસુ ગય-ગામિલ, જયઉ પાસુ ભુવણત્તય સામિલ (૧) જસુ તણું-કંતિ કડપ સિદ્ધિ૩, સોહઈફણિમણિ-કિરણા-સિદ્ધઉ - નું નવ જલ-હર - તડિલય - લંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિ૩. (૨) નમુથુણંથી જયવીયરાય સુધી (જુઓ પેજ નં. ૭૧)
ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેવી ખમા. ઈચ્છા. પોસહ પારું? યથાશક્તિ. ખમા. ઈચ્છા. પોસહ પાર્યો. તત્તિ, (કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણીને-આ પ્રમાણે) સાગરચંદો કહેવો. સાગરચંદો કામો, ચંદનડિસો સુદંસણો ધન્નો, જેસિ પોસહ પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ. (૧) ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવા ય, જાસ પસંસઈ ભયવં દઢવ્ય મહાવીરો, (૨) પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ. પોસહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડે કહી. ખમા. ઈચ્છા. મુહપત્તિ પડિલેહું ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેવી. ખમા. ઈચ્છા. સામાયિક પારું? યથાશક્તિ ખમા. ઈચ્છા. સામાયિક પાર્યું તહત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણી સામાઈઅ વયજુરો, આ પ્રમાણે કહેવું - સામાઈય વયજુરો,